________________
૨૩૮
સ્વા॰ ॥ ૪ ॥ સુર નર તિય "ચાની સખંધીયાં, મૈથુન કર પરિહાર ॥ ત્રિવિધ ત્રિવિધ તું નિત્ય પાલજે, ચાથું વ્રત સુખકાર ! સ્વા॰ ॥ ૫॥ ધન કશુ કંચન વસ્તુ પ્રમુખ વલી, સર્વ અચિત્ત સચિત્ત ! પરિગ્રહ મૂર્છા રે તેહની પરહરી, ધરી વ્રત પંચમ ચિત્ત । સ્વા॰ ॥ ૬ ॥ પંચ મહાવ્રત એણીપરે પાલો, ટાલો ભેાજન રાતિ । પાપસ્થાનક -સઘલાં પરહરી, ધરો સમતાં સવિ ભાંતિ ૫ સ્વા૦ ૭ II પુઢવી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ, એ થાવર પંચ ા ખિ તિ ચ ચિક્રિ જલયર થાયરા, ખયરા ત્રસ એ પંચ ॥ સ્વા૦ ૫ ૮ ! એ છક્કાયની વારા વિરાધના, જયણા કરી સવિ વાણી । વિષ્ણુ જયારે જીવિરાધના, ભાખે તિહુઅણુ ભાણુ ! સ્વા॰ ॥ ૯॥ જયણાપૂર્વક ખેલતાં બેસતાં, કરતાં આહાર વિહાર ॥ પાપકમ ખંધ કચે નિવ હુવે, કહે જિન જગદાધાર | સ્વા૦ | ૧૦ || જીવ અજીવ પહિલાં એલખી, જિમ જયણા તસહાય ॥ જ્ઞાનવિના વિ જીવદયા પઙે, ટલે નિવ આરંભ કાય ॥ સ્વા૦ | ૧૧॥ જાણપણાથી સવર સંપ, સવરે કમ ખપાય ॥ કમ ક્ષયથી ૨ કેવલ ઉપજે, કેવલી મુક્તિ લહેય ॥ સ્થા૦ | ૧૨ | દશવૈકાલિક ચઉથાધ્યયનમાં, અર્થ પ્રકાશ્યા રે એન્ડ્રુ ॥ શ્રી ગુરૂલાભવિજયપદ સેવતાં, વૃદ્ધિવિજય લહે તેહ II સ્વા૦ | ૧૩ II
॥ પંચમાધ્યયનસજ્ઝાય પ્રારંભઃ ॥
॥ વીરે વખાણી રાણી ચેલા " એ દેશી ॥ સુઝતા