________________
૨૩૭
ચિકિત્સા, અગ્નિ આરંભ નવિ કીજે છે સોગઠાં શેત્રંજ પ્રમુખ જે કીડા, તે પણ સવિ વરજીજે મુવ છે ૮ પાંચ ઇંદ્રિય નિવશ આણી, પંચાશ્રવ પચ્ચષ્મીજે મે પંચ. સમિતિ ત્રણ ગુમિ ધરીને, છાય રક્ષા તે કીજે કે છે મુછે ૯. ઉનાલે આતાપના લીજે, શીયાલે શીત સહીયે . શાંત દાંત થઈ પરિસહ સહેવા, સ્થિર વરસાલે રહિયે કે છે મુ૧૦ | ઈમ દુક્કર કરણ બહુ કરતાં, ધરતાં ભાવ ઉદાસી કમ ખપાવી કેઈ હુઆ, શિવ રમશું વિલાસી, કે છે મુવ | ૧૧ છે દશવૈકાલિક ત્રીજે અધ્યયને, ભાખે. એહ આચાર છે લાભવિજયગુરૂ ચરણ પસાયે, વૃદ્ધિવિજય જયકાર કે છે મુત્ર છે ૧૨ | ઇતિ
છે શ્રી ચતુર્થોધ્યયનસઝાય પ્રારંભઃ |
સુણ સુણ પ્રાણી, વાણું જિન તણું છે એ દેશી સ્વામી સુધર્મા રે કહે જંબુ પ્રત્યે, સુણ ગુણ તું ગુણખાણિ છે સરસ સુધારસહુતી મીડડી, વીર જિણેસર વાણી સ્વાઇ છે એ આંકણી ૧ સુક્ષમ બાદર ત્રણ થાવર વલી, જીવ વિરોહણ ટાલ છે મન વચ કાયા રે ત્રિવિધ સ્થિર કરી. પહિલું વ્રત સુવિચાર છે સ્વા ૨ ક્રોધ લેભ ભય હાસ્ય કરી, મિથ્યા મ ભાખે રે વયણ છે ત્રિકરણ શુદ્ધ વ્રત આરાધજે, બીજું દિવસ ને યણ છે સ્વાત્ર છે ૩ ગામ નગર વનમાંહે વિચરતાં, સચિત્ત અચિત્ત તૃણ માત્ર છે કાંઈ અદીધાં મત અંગીકરે, ત્રીજું વત ગુણપાત્ર છે