________________
૨૩૬
કાળે રે ! શી॰ ॥ ૧૪ ૫ એ બીજા અધ્યયનમાં, ગુરૂહિત શીખ પયાસે ૨ ૫ લાભ વિજય કવિરાયને, વૃદ્ધિવિજય એમ ભાસે રે ! શી ! ૧૫ ॥ ઇતિ !
॥ શ્રી તૃતીયાધ્યયનસજ્ઝાય પ્રારંભ રા
แ
แ
แ
! પંચ મહાવ્રત પાલીયે ! એ દેશી ! આધાકમી આહાર ન લીજિયે, નિશિèાજન નવિ કરી । રાજપડને સજ્ઝાંતરનેા, પિડ વલી પરરિયે કે ॥ ૧॥ મુનિવર એ મારગ અનુસરિયે ॥ જિમ ભવજલનિધિ તરીયે ॥ મુનિ॰ ષા એ—ા આંકણી ! સાહામે આણ્યા આહાર ન લીજે, નિત્ય પિડ નવિ આદરીયે ! શી ઈચ્છા એમ પૂછી આપે, તેહ નવિ અંગીકરી કે ! મુ॰ ॥ ૨ ॥ કંદ મૂલ ફુલ બીજ પ્રમુખ વલી, લવણાદિક સચિત્ત ૫ વજેતિમ વલી વિ રાખીજે, તેહ સન્નિધિ નિમિત્ત કે ૫ મુ॰ ॥ ૩ ॥ વરૃણું પીઠી પર રિયે, સ્નાન કદી નવિ કરીયે ॥ ગધ વિલેપન નવિ આચરિયે, અંગ કુસુમ નિવ્ર રચે કે મુ॰ ॥ ૪॥ ગૃહસ્થનુ ભાજન નિવ વાવિરચે, પરરિયે વલી આભરણ । છાયા કારણે છત્ર ન ધરિયે, ધન ઉપાનહુ -ચરણુ કે ! મુ॰ ॥ ૫॥ દાતણ ન કરે દણુ ન ધરે, દેખે નવિનિજ રૂપ તેલ ચાપડીયે ને કાંકસી નકીજે, દીજે ન વસ્ત્રે ધૂપ કે ! મુ॰ ॥ ૬॥ માંચી પલંગ નિવ એસીજે, કિજે ન વિજ્રણે વાય !! ગૃહસ્થગેડુ નહિ બેસીજે, વિષ્ણુ -કારણુ સમુદાય કે ! મુ॰ !! ૭ ! વમન વિરેચન રોગ