________________
૨૩૫
દીઠી રુષિ રહનેમિ રે શી. ૩ ચિત્ત ચલે ચારિત્રિ, વણ વદે તવ એમ રે સુખ ભેગવી સુંદરી, આપણે પૂરણ પ્રેમ રે ! શી | ૪ | તવ રાયજાદી એમ ભણે, ભૂંડા એમ શું ભાખે રે વયણવિરૂદ્ધ એ બેલતાં, કાંઈ કુલલાજ ન રાખે રે ! શી છે પ છે હું પુત્રી ઉગ્રસેનની, અને તું યાદવકુલ જાયે રે છે એ નિર્મલ કુલ આપણાં, તે કેમ અકારજ થાયે રે ! શી છે ૬. ચિત્ત ચલાવી એણિ પરે, નિરખીશ જે તું નારી રે છે તે પવનાહત તરૂપરે, થાઈશ અથિર નિરધારીરે છે શી છે ૭ ભેગા ભલા જે પરહર્યા, તે વલી વાંછે જેહ રે . વમનભક્ષી કૂતરા સમે, કહીયે કુકમી તેહ રે ! શી છે ૮ સરપ અંધક કુલતણા, કરે અગ્નિ પ્રવેશ રે છે પણ વમિયું વિષ નવિ લીયે, જુઓ જાતિ વિશેષ રે ! શીટ છે ૯ તિમ ઉત્તમ કુલ ઉપના, છેડી જોગસંજોગ રે | ફરિ તેહને. વાં છે નહિં, હવે જે પ્રાણવિયાગ રે ! શી ! ૧૦ છે ચારિત્ર કિમ પાલી શકે, જે નવિ જાયે અભિલાષ રે . સીદાતે સંકલ્પથી, પગ પગ ઈમ જિન ભાખે રે ! શીટ છે ૧૧ છે જે કણ કંચન કામિની, ઈચ્છતા અને ભગવતા કરે છે ત્યાગી ન કહીયે તેહને, જે મનમેં સ્ત્રી ભેગવતારે | શી ૧૨ | ભેગ સંગ ભલા લહિ, પરહરે જેહ નિરીહ રે છે ત્યાગી તેહજ ભખિયે, તસ પદ નમું નિશ. દિન ૨ શી છે ૧૩ એમ ઉપદેશને અંકુશ, મયગલા પરે મુનિરાજે રે સંયમ મારગ સ્થિર કર્યો, સાથે વંછિત.