________________
૨૪૩
તપ શ્રતને મદ નવિ ધરજે રે ૮ છે સ્તુતિ ગતિ સમતા પ્રહેજો રે, દેશ કાલ જોઈને રહેજો રે ગૃહસ્થાશું જાતિ સગાઈ રે, મત કાઢજે મુનિવર કાંઈરે છે ૯ છે ન રમાડો ગૃહસ્થનાં બાલ રે, કરો કિયાની સંભાલરે છે યંત્ર મંત્ર ઔષધને ભામે રે, મત કરજે કુગતિકામ રે | ૧૦ | ક્રોધે પ્રીતિ પૂરવલી જાય રે, વલી માને વિનય પલાય રે માયા મિત્રાઈ નસાડે રે, સવિ ગુણ તે લોભ નસાડે રે
૧૧ છે તે માટે કષાય એ ચાર રે, અનુક્રમે દમ અણગાર રે છે ઉપશમશું કેવલ ભાવે રે, સરલાઈ સંતોષ સભાવે રે | ૧૨ કે બ્રહ્મચારીને જાણજે નારી રે, જેસી પોપટને માંજારી રે છે તેણે પરિહરે તસ પરસંગ ૨, નવ વાડ ધરો વલી ગેંગ રે ૧૩ રસલુપ થઈ મત પિ રે, નિજકીય તપ કરીને સે રે છે જાણે અથિર પુદ્ગલપિંડ રે, વ્રત પાલજે પંચ અખંડ રે . ૧૪ કહિયું દશવૈકાલિકે એમ રે, અધ્યયને આઠમે તેમ રે છે ગુરૂ લાભ વિજયથી જાણ રે, બુધ વૃદ્ધિવિજય મન આણી રે છે ૧૫ | ઇતિ
| | શ્રી નવમાધ્યયન ઝાય પ્રારંભ I ! શેત્રુજે જઈયે લાલન, શેત્રુજે જઈયે છે એ દેશી | વિનય કરેજે ચેલા, વિનય કરે છે શ્રીગુરૂ આણું શીશ ધરેજ છે ચેલા ! શી છે આંકણી છે કોધી માની ને પરમાદી, વિનય ન શીખે વલી વિષવાદી આયેગાવિનાના