________________
૨૨૩ ભાય રે | રાખે મંત્રિ ઉપાય રે, સંતોષે વલી રાય રે, ટાલ્યા તેહના અપાય છે કે લાવ ૬ છે જનમ જરા મરણાદિકા, વયરી લાગે છે કેડ રે અરિહંત શરણું તે આદરી, ભવ ભ્રમણ દુઃખ ફેડ રે કે શિવસુંદરી ઘર તેડ રે, નેહ નવલ રસ રેડ રે, સિંચી સુકૃત સુરપેડ રે છે લા) ૭ |
દુહા ! થાવસ્થા સુત થરહર્યો, જે દેખી જમ ધાડ સંયમ શરણું સંગ્રહ્યું, ધણ કણ કંચણ છાંડ પા ઈણ શરણે સુખિયા થયા, શ્રી અનાથી અણગારા શરણ લહ્યા વિણ જીવડા, ઈણ પર્વે રૂલે સંસાર ૨ / ઈતિ દ્વિતીય ભાવના | | ઢ ત ત્રીજી છે રાગ મારૂણું છે
ત્રીજી ભાવના ધણપરે ભાવીયે રે, એહ સ્વરૂપ સંસાર | કર્મવશે જીવ નાચે નવનવ રંગશું રે, એ એ વિવિધ પ્રકાર રે I 1 ચેતન ચેતીયે રે, લહી માનવ
અવતાર I એ છે ભવ નાટકથી જે હુએ ઉભો રે, તે છાંડે વિષય વિકાર રે ચેટ | ૨ બહી ભૂજલ જલનિલ તરૂમાં ભમે રે, કબહી નરક નિગદ II બિતિ ચઉરિદ્ધિચમહ કેઈ દિન વચ્ચે રે, કબીક દેવ વિનોદ ચાવા કીડી પતંગ હરિ માતંગપણું ભજે રે, કહી સર્પ શીયાલ યા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કહાવતે રે, હવે શૂદ્ર ચંડાલ Rા ચેટ I ૪ લખ ચોરાશી ચઉટે રમત રંગશું રે, કરી નવ નવ વેશ / રૂપ કુરૂપ બની નિદ્રવ્ય સભાશિએ રે, દુર્ભાગી દરવેશ છે ચેટ ૫ // દ્રવ્ય ક્ષેત્ર સુક્ષ્મ બાદર