________________
૨૨૪
ભેદણું રે, કાલ ભાવ પણ તેમ છે અનંત અનંતા પગલા પરાવર્તન કર્યા રે, કહે પન્નવણા એમ ચેટ | ૬ | ભાઈ બહિન નારી તાતપણું ભજે રે, માતપિતા હેયે પુત્ર તેહજ નારી વેરીને વલિ વાલહે રે, એહ સંસારહ સૂત્ર છે ૭ ભુવનભાનુ જિન ભાખ્યાં ચરિત્ર સુણી ઘણાં રે, સમજ્યા ચતુર સુજાણ કર્મ વિવરવશ મૂકી મેહ વિટંબના રે, મલ્યા મુગતિ જિન ભાણ ચ૦ | ૮ | | | દુહા / ઈમ ભવ ભવ જે દુઃખ સહ્યાં, તે જાણે જગનાથ ! ભય ભંજણ ભાવઠ હરણ, ન મલ્યા અવિહડ સાથ / ૧ / તિયું કારજ જીવ એકલે, છોડી રાગ ગલપાસ . સવિ સંસારી જીવશું, ધરિ ચિત્ત ભાવ ઉદાસ / ૨ /
I ઢાલ ચોથી | રાગ ગાડી . પૂત ન કીજેહે સાધુ વિસાસડે છે જેથી ભાવના ભવિયણ મન ધરે, ચેતન તું એકાકી રે ! આ તિમ જઈશ પરભવ વલી, ઈહાં મૂકી સવિ બાકી રે મમ કરે મમતારે સમતા આદરો ૧ આણે ચિત્ત વિવેકે રે ! સ્વારથિયાં સજજન સહુએ મલ્યાં, સુખ દુઃખ સહેશે એકે રે I મમત્ર ૨ | વિત્ત વહેંચણ આવી સહુયે મલે, વિપત્ત સમય જાય નાસી રે છે દવ બલતે દેખી દશ દિશે પલે, છમ પંખી તરૂવાસી રે I મમe nકા ખટ ખંડ નવનિધિ ચૌદ રણ ધણી, ચૌસઠ સહસ્સ સુનારી રે છેડે છેડી તે ચાલ્યા એકલા, હાર્યા જેમ જૂઆરી રે || મમ | ૪ | ત્રિભુવન કંટક વિરૂદ ધરાવતે, કરતે ગર્વ ગુમાને રે !