________________
२२२
છે કહા છે પલ પલ છીજે આઉખું, અંજલિ જલ ક્યું એહ છે ચલતે સાથે સંબલે, લેઈ શકે તે લેહ ૧ લે અચિંત્ય ગલશું ગ્રહી, સમય સીંચાણે આવી છે શરણ નહીં જિનવયણ વિણ, તેણે હવે અશરણું ભાવિ છે રા છે રાગ રામગિરી, રામ ભણે હરિ ઊઠિયે એ દેશી
બીજી અશરણ ભાવના, ભાવે હૃદય મઝાર રે ધરમ ‘વિના પરભવ જતાં, પાપે ન લહીશ પાર રે છે જાઈશ નરક દુવાર રે, તિહાં તુજ કવણ આધાર રે છે ૧લાલ સુરંગા રે પ્રાણીઓ છે મૂકને મેહ જંજાલ રે, મિથ્યા મતિ સવિ ટાલ રે, માયા આલ પંપાલ રે છે લાટ રા માતા પિતા સુત કામિની, ભાઈ ભયણિ સહાય રે મેં મેં કરતાં રે અજ પરે, કમેં ગ્રહ્યો છઉ જાય રે ! આડે કેઈ નહિ થાય રે, દુઃખ ન લાયે વહેંચાય રે ! લાવે ૩ છે નંદની સેવન ડુંગરી, આખર નાવી કે કાજ રે છે ચકી સુભૂમ તે જલધિમાં, હાયું ખટ ખંડ રાજ રે ! બુડે ચરમ જહાજ રે, દેવ ગયા સવિ ભાજી રે, લેભે ગઈ તસ લાજ રે લા૪ કપાયન દહી દ્વારિકા, બલવંત ગેવિંદ રામ રે છે રાખી ન શક્યા રે રાજવી, માત પિતા સુત ધામ રે છે તિહી રાખ્યાં જિનનામ રે, શરણ કીએ નેમિસ્વામ રે છે વ્રત લેઈ અભિરામ રે, પિતા શિવપુર ઠામ રે છે લાટ છે એ છે નિત્ય મિત્ર સમ દેહડી, સયણું પર્વ સહાય રે જિનવર ધર્મ ઉગારશે, જિમ તે વંદનિક