________________
રી
છે ઢાલ પહેલી છે ભાવનાની દેશી છે
પહેલી ભાવના એ પરે ભાવી છે અનિત્ય પણું સંસાર ડભ અણી ઉપર જલ બિંદુએ છે, ઈંદ્ર ધનુષ અનુહાર છે ૧. સહેજ સંવેગી સુંદર આભાજી, ધર જિન ધર્મશું રંગ છે ચંચલ ચપલાની પરે ચિંતવે જી, કૃત્રિમ સવિ હુ સંગ સત્ર | ૨ | ઇંદ્રજાલ સુહ શુભ અશુભશું છે, કુડે તેષ ને રેષ છે તિમ ભ્રમ ભૂલ્યો અથિર પદારથે જ, એ કીજે મન શેષ છેસ. ૩ ઠાર ત્રેહ પામરના નેહભર્યું , એ યૌવન રંગ રેલ છે ધન સંપદ પણ દીસે કારમી છે, જેહવા જલકલેલ સ. ૧૪ મુંજ સરિખે માગી ભીખડી છે, રામ રહ્યા વનવાસ છે ઈણ સંસારે એ સુખ સંપદા છે, સંધ્યા રાગ વિલાસ |સપ સુંદર એ તનુ શેભા કારમી છે, વિણસંતાં નહીં વાર છે દેવતણે વચને પ્રતિબુજી જી, ચક્રી સનત કુમાર ! સત્ર ૬ો સૂરજ રાહુ ગ્રહણે સમજજીએ જ, શ્રી કીર્તિધર રાય છે કરકંડુ પ્રતિબુ દેખીને જી, વૃષભ. જરાકુલ કાય છે . . ૭કિહાં લગે ધુઆ ધવલ હરા. રહે છે, જલ પરપોટા જેય છે આઉખું અથિર તિમ મનુષ્યનું છેગર્વ મ કરશે કોય છે જે ક્ષણમાં ખેરૂ હોય છે સટ છે ૮ અતુલિ બલ સુરવર જિનવર જિમ્યા છે, ચક્રિ હરિબલ જેડી છે ન રહ્યો એણે જગે કઈ થિર થઈ છ, સુરનર ભૂપતિ કેડી છે સહ છે ૯