________________
૨૨૦
વંદીએ | ૨ | અનુક્રમે અધ્યાએ આવીઆ, કરમવશે થયું દુખવે છે ગર્ભવતી વને એકલી, મુકી પણ થયું સુખરે છે સી. | ૩ | લવ અને કુશ સુત પરગડા ! વિદ્યાવંત વિલાસરે છે અનુક્રમે દીજે ઉતર્યા, જલ થયું અગ્નિ જાલારે શીલ છે ૪ દીક્ષા ગ્રહી સુરપતિ થયા, અશ્રુતકપે તેહરે છે તિહુથી ચવી ભવ અંતરે છે શિવ લેશે ગુણગેરે. એ શીલ ૫ | લવકુશ હનુમાનજી, રામ લહ્યા શિવ વાસરે છે રાવણ લક્ષ્મણ પામસે, જિન ગણધર પદ ખાસરે છે શીલ૦ ૬ પદ્મચરિત્રે એહના, વિસ્તારે અધિકારરે, જ્ઞાનવિમલ ગુરૂથી લહે, સુખ સંપત્તિ જય કારરે આ શીલ પાછા શીયલવંતી સીતા વંદીએ જે સંપૂર્ણ
श्री बार भावनाना बार सज्झाय प्रारंभ
છે દુહા છે પાસ જિનેસર પય નમી, સદ્દગુરૂને આધાર એ ભવિયણ જનને હિત ભણી, ભણશું ભાવના બાર ૧ પ્રથમ અનિત્ય અશરણ પણું, એહ સંસાર વિચાર છે એકલપણું અન્યત્વ તિમ, અશુચિ આશ્રવ સંભાર છે ૨ સંવર નિજજર ભાવના, લેક સરુપ સુબેધિ છે દુલહ ભાવના જિન ધરમ, એણે પરે કર જઉ સેધિ છે ૩ છે રસકુંપી રસ વેધિએ, લેહથકી હૈયે હેમ છે જઉ ઈસુ -ભાવન શુદ્ધ હુયે, પરમ રૂ૫ લહે તેમ છે ૪ ભાવવિના દાનાદિકા, જાણે અલૂણું ધાન ભાવ રસાંગ મલ્યા થકી, ટે કરમ નિદાન છે ૫ છે