________________
૨૧૯
માતપિતાને ભાઈ બેનડી, નારી કુટુંબને પરિવાર છે માડીછે અંત સમય અલગા રહે, એક જૈન ધર્મ તરણ તારણહાર છે માડી છે હવે. ૧૩ હાંરે માજી કાચી તે કાયા કારમી, સડી પડી વિણસી જાય છે માડી | જીવડો જાયે ને કાયા પડી રહે, મુઆ પછી બાળી કરે રાખ માડી.. છે હવે ૧૪ હવે ધારણી માતા રહી વિનવે, આ પુત્ર નહીં રહે સંસાર છે ભવિક જનરે છે એક દિવસનું રાજ ભેગવી, સંજમ લીધું મહાવીર સ્વામી પાસ છે ભાવિક જનરે છે સેભાગી કુંવરે સંજમ આદર્યો છે. ૧૫ . તપ જપ કરી કાયા શેષવી, આરાધી ગયા દેવલેક, ભવિક જનરે છે પનર ભવ પુરા કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જાણે મોક્ષ છે ભવિક જનરે સોભાગી કુંવરે સંયમ આદર્યો છે ૧૬ ! હાંરે માજી વિપાક સૂત્રમાં ભાખીઉં, બીજા સૂર અખંડ મંજાર છે ભવિક જનરે પ્રથમ અધ્યયને એ કહ્યું, સૂત્ર વિપાકમાં અધિકાર, ભવિક જનરે સેભાગી કે સંયમ આદર્યો છે ૧૭ છે
श्री सीताजीनी सज्झाय || જનકસુતા સીતા સતી રામચંદ્રની ઘરનારી ૨૦ કૈકેયી વરઅનુભાવથી પત્યાં વન મજારી રે ૧છે અતિ રૂપે રાવણે હરી, તિહાં રાખ્યું શીલ અખંડ, રાવણ હણ લંકા રહી, લક્ષ્મણ રામ પ્રચંડરે છે શીલવંતી સીતા.