________________
૨૧૮
રહે છે મરગલા, તેની કુણ કરે છે સંભાળ માડી | વન મૃગની પરે ચાલશું, અમે એકલડા નિરધાર I માડી ! હવે | ૫ | હાંરે જાયા શીયાલે શીત બહુ પડે. જાયા. ઉના લુવાય છે જાયા મેરારે છે જાયા વરસા લેચની. દેહી, કાંઈ ઘડીએ વરસ સે જાય છે જાયા મેરા છે તુજ
૬ હારે માજી નરક નિગોદમાં હું ભમે, ભમે અનંત અનતી વાર છે માડી ! છેદન ભેદન મેં સહ્યાં, તે કહેતાં ન આવે પાર માડી ! હવે ૭ / હરે જાય પાંચસે પાંચસે નારી, રૂપે અપ્સરા સમાન છે જાયા | ઉચા તે કુલની ઉપની, રહેવા પાંચસે પાંચસે મહેલ છે જાયા મેરે તુજ | ૮ | હારે માજી ઘરમાં જે નીકલે એક નાગણી, સુખે નિદ્રા ન આવે લગાર છે મારી મેરીરે છે તે પાંચસેં નાગણીયામાં કેમ રહું, મારૂં મનડું આકુલ વ્યાકુલ થાય છે માડી મોરી રે હવેટ છે ૯હાંરે જાયા એટલા દિવસ હું તે જાણતી, રમાડીશ વહુરાના બાલ છે જાયા મેરારે છે દિવસ અટારે આવીયે, તું લેજે સંજમ ભાર છે જાયા છે. તુજ ૧૦ હાંરે માજી મુસાફર આવ્યું કેઈ પરણેલે, ફરી ભેગો થાય ન થાય માડી મેરીરે છે એમ માનવ ભવ પામ દેહીલે છે ધર્મ વિના દુર્ગતિમાં જાય છે માડી હવે ૧૧ છે હવે પાંચસે વહુર એમ વિનવે, તેમાં વડેરી કરે જવાબ | વાલમ મેરા છે સ્વામી તમે તે સંજમ લેવા સંચર્યા, સ્વામી અમને કવણું આધાર છે વાહ વાલમ વિના કેમ રહી શકું કે ૧૨ કે હાંરે માજી