________________
૨૧૭
નરભવ મેક્ષમાં તે જશે, મહાવિદેહ ક્ષેત્ર મોઝાર છે છે ૫૦ છે એમ વીરજી ગૌતમને કહે, રાયપણી વિચાર હે છે ૫૦ ૧૬ કેશી પાસ પ્રભુ સંતાનીયા, કીધે ત્યાંથી વિહાર છે ૫૦ | સ્વામી ગૌતમ પાસે પડિવર્યું, શાસન વીરનું સર હે પળે ૧૭ |એ ઉત્તરાધ્યયનથી જાણજે, ગણધર પ્રશ્ન વિચાર હો ૫૦ થાજો વિજય ખુશાલ પસાયથી, ઉત્તમ નિત્ય જયકાર હે ૫૦ / ૧૮ ા
श्री सुबाहु कुमारनी सज्झाय I હવે સુબાહુ કુમાર એમ વિનવે, અમે લઈ સંજમ -ભાર / માડી મેરીરે ! મા મેં વીર પ્રભુની વાણું સાંભળી, તેણે મેં જાયે અસ્થિર સંસાર છે માડી મેરીરે છેહવે નહીં રહુંરે સંસારમાં / ૧ / હાંરે જાયા તુજવિના સુના મંદિર માળી, જાયા તુજ વિણ સુને સંસાર જાયા મેરે છે માણેક મોતીને મુદ્રિકા કાંઈ અદ્ધિ તણે નહીં પાર છે જાયા મેરારે II તુજ વિના ઘડીય ન નીસરે II ૨ | હરે માજી તન ધન બન કારમું, કારમે કુટુંબ પરિવાર માડી મેરીરે // કારમા સગપણમાં કુણ રહે, મેતે જાણે અસ્થિર સંસાર માડીતે હવે હું ૩ હરે જાયા સંજમપંથ ઘણે આકરે, જાયા વ્રત છે ખાંડાની ધાર I જાયા | બાવીસ પરિસહ જીતવા, જાયા રહેવું વનવાસ છે જાયા તુજ૦ ૪ | હરે માજી વનમા તે