SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ન સંચરે સમીર હો છે ૫૦ | ૬ છે તે તે મરણ લહી જીવ ક્યાં ગયે, ક્યાંથી આવ્યા કમીયા જીવ હો ૫૦ એક જીવને સાટે એટલા, આ તેયે અજીવ હે છે ૫૦ | ૭ જે પૂર્ણ કરી જીવ નવિ જડ્યો, જે તેળીને ભાર હો છે ૫૦ છે માટે જગમાંહે જીવ નથી કિહાં, પંચભૂત પિંડ વિશેષ હે છે ૫૦ ૫ ૮ ગુરૂ કહે શંખ શબ્દ સુંધરે કરે, સાંભલે બાહિર કેમ ૫૦ કેહને શબ્દ કિહાંથી આવી, જીવગતિ પણ તેમ છે કે ૫૦ છે | ૯ | અરણ કાષ્ટ ચૂરણ કરી જોઈએ, તે પણ અગ્નિ તે માંહિ હો . ૫૦ | દઈડ પત્ર તણે કરી જોઈએ, તેને તેલીએ ભાર હે છે ૫૦ કે ૧૦ ફરીને તે પાછા વલી તેલિએ, કરીને પવન સંચાર છે ૫૦ છે માટે સૂક્ષમ સ્વરૂપ એ જીવને, પામે કેઈ ન પાર હે છે ૫૦ છે ૧૧ છે પહોંચે આયુ અનંત પ્રભુ તણું, કેવલ જ્ઞાને સંયુક્ત હે છે પણ તે ભાગ અનંત ન કહી શકે, આતમ સૂક્ષમ અનંત છે ૫૦ ૧૨ મે પૂણ્ય પાપનું ફલ પ્રત્યક્ષ છે, નિર્ભાગી ધનવંત હે ને ૫૦ | માટે પુણ્ય સંગે પામીઓ, રાજ્યની અદ્ધિ મહંત હૈ IN ૫૦ ૫ ૧૩ | એ ગુરૂ ઉપદેશ તે સાંભલી, પ્રતિબંધ પામે ભૂપાલ હે ૫૦ | મૂલ સમક્તિ બારે વ્રત ગ્રહ્યાં, વૈરાગ્ય ચિત્ત વિશાલ હો પર ૧૪ રાણું સૂરિકાના વ્યભિચારિયે, દિધું રાજાને વિષ હે | પ૦ | શુભ ધ્યાને મરી સુર ઉપને, એ સૂરિયાભ વિમાન છે કે ૫૦ / ૧૫ પામી
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy