________________
૨૦૮
સહજે હુઈ તેણીવાર, પ્રભુજીને મારગ પેખતાં; બેઠા ઘરને બહાર. જગત | ૭ | ઘેર આવે છે પાણાજી, હેતર્યા એકવાર, પ્રભુજી ક્યારે પધારસેજ, હેતર્યા વારેવાર. જગત માં ૮ કે પછી કરીશું પારણુજી, હું પ્રભુજીને પ્રતિલાભ, હૈયે મને રથ એહવાજી, તેહી ન વરસે આભ જગત ૯ + અવસરે ઊઠયા બેચરાજી, શ્રી સિદ્ધારથપુત, વિશાલાપુરી આવીયાજી, પુરણ ગૃહે પહા. જગત | ૧૦ | મિથ્યાત્વી જાણે નહી, જંગમ તીરથ એહ, દાસી પ્રત્યે એમ કહેજી, કછું એક ભિક્ષાદેહ. જગત# ૧૧ / ચાટુ ભરીને બાકુલાજી, આણ પ્રભુજીને દીધ, નિરાગીએ તે લેઈજી, તિહા પ્રભુ પારણું કીધ. જગત
૧૨ દેવ વજાડે દુભીજી, જય જય બોલે કરજેડી, હેમવૃષ્ટિ તે તિહાં હુઈજી, સાડીબારહ કેડી. જગત છે ૧૩ રાય લેક સબ એમ કહેજી, ધન્ય ધન્ય પુરણ શેઠ, ઉંચી કરણ તે કરીજી, બીજા સહુ તુજ હેઠ. જગત ૧૪ા રાય કહે તેં શું દીજી, કીયો પારણું વીર, પૂર્ણ શેઠ તબ એમ કહેજ, મે વહેરાવી ખીર. જગત , ૧૫ જીરણ શેઠ તબ સાંભળીજી, વાજી દુદંભી નાદ, અન્યત્ર કી પ્રભુ પારણે, મનમાં થયે વિખવાદ. જગત / ૧૬ હું જગમે બડે અભાગીયેજી, ઘરે ન આવ્યાં સ્વામ, કલ્પવૃક્ષ કેમ પામીએજી, મરૂમંડપ માંહી ઠામ. જગત | ૧૭ જેટલા મરથ કર્યા છે, તે રહી ગયાં મન માંહ્ય, છમ છમ નિર્ધન ચિંતવેજી, તિમ તિમ નિષ્ફળ