SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ श्री महावीर स्वामीनुं स्तवन | | દુહા | શ્રી અરિહંત અનંત ગુણ, અતિશય પુરણ ગાત્ર, મુનિ જૈનના સંયમી, તે ઉત્તમ કહે પાત્ર, પાત્ર તણું અનુમોદના, કરતે જીરણ શેઠ. - ૧ અચુત સુરપણું લહે, બારમે દેવલેક ઠેઠ. / ૨ / દશ માસાં વિરજી, વિચરતાં સંજમ વાસ, વિશાલા પુરી આવીયાજી, અગ્યારમે ચઉમાસ છે ૩ . ઢાળ ૧ લી . ચઉમાસે અગ્યારમેજી, વિચરતાં સાહસ ધીર, વિશાલાપુરી આવીયાજી, સ્વામી શ્રી મહાવીર. જગતગુરૂ શ્રીશલાનંદનજી ) ૧ ભલે મેં ભેટયા શ્રી જીનરાય, સખીરે ચાક વધાવે આયે, મેરા ભાગ્ય અને પમ થાય, જગતગુરૂ ત્રીશલા નંદનજી. II ૨ / બળદેવને છે દેહરેજી, તિહાં પ્રભુ કાઉસગ્ગ કીધ, પચ્ચખાણ ચઉમાસીનું જી, સ્વામીએ તવ લીધ. જગત ૩ | જીર્ણશેઠ તિહાં વસેછ, પાળે શ્રાવક ધર્મ, આકારે તેણે ઓળખેજી, શ્રી મહાવીર ધર્મને મર્મ. જગતo || ૪ | આજ હશે ઉપવાસીબાજુ, સ્વામી શ્રી વર્ધમાન, કાલે સહી પ્રભુ જમશેજી, સ્વહસ્તે દેઈશું દાન. જગત | ૫ | જીર્ણશેઠ એમ ચિંતવેજી, સફળ હશે મુજ આશ, પક્ષ માસ ગણતાં થકાંજી, પૂરી થઈ ચૌમાસ. જગત છે ૬ સામગ્રી સવિ આહારની,
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy