________________
૨૦૯
થાય. જગત ૧૮ ઓ પ્રભુજી કી તિહાં પારણું, કીધે અન્યત્ર વિહાર, આવ્યાં પાર્શ્વ સંતાનીયાંજી, તિહાં પ્રભુ કેવળ ધાર. જગત છે ૧૯ / રાજા મનમેં હરખીયેજી, લેક સહુ આનંદ, રાજા પ્રશ્ન કરે તિહાંજી, ગુરૂ ચરણ પદ વૃદ. જગત | ૨૦ | મારા નગરમાં કોણ છે જ, જીવ પુણ્યવંત જસવંત, કહે કેવળી આજતેજી, રણશેઠ મહંત, જગત, ૨૧ રાય કહે કિણે કારણે જી, જીરણ શેઠ મહંત, દાન દીયે જેણે વીરને છે, તે પુરણ જસવંત. જગત / ૨૨ રાય પ્રત્યે કહે કેવળીજી, પુરણ દીધે દાન, હેમ વૃષ્ટિ તેહને હુઈજી, અવર ન કે પરમાણ. જગત ૨૩ / ભાવદાન તે વીરનેજી, દીધું છે જીરણ શેઠ, પુણ્યવંત તે તેહ છે, અંતર છે બહુ ઠેઠ. જગત રાયે જીણું વધાવીયેજી, અધિક માન સન્માન, મુખી નગરમાં થાપીજી, જે પુન્ય પ્રમાણ. જગત ૨૫ / એક ઘડી સુર દુદંભીજી, મે નવિ સુણ કાન, લહેતે જીણુ તે સહીજી, ઉત્તમ કેવળ જ્ઞ ન. જગત | ૨૬ છે. દેવલેક પર બામેજી, જરણે બાંધ્યે બંધ, વિણ દીધે દવે ફલ્યાજી, ઉત્તમ શું સબંધ. જગત ર૭ | દાન દીયો સુપાત્રનેજી, નિષ્ફળ કદીય ન હોય, દાન દીયે જે સાધુનેઇ, જીરણ પરે ફળય. જગત / ૨૮ ચેખે ચિત્ત તપ કરેજી, દયા ધરે મનમાંહે, વાણી સુણે સદ્ગુરૂ તણીજી, દીયે સુપાત્રે દાન. જગત | ૨૯ છે એમ જાણી અનુમોદનાજી. દાન સુપાત્ર રસાળ, દાન દીયે છણે વીરને છે, તેને નમે મુનિમ ળ. જગત | ૩૦