________________
૨૦૨
चंदनबाळानी वीरने विनंतिरुप स्तवन
કરે વિનંતિ ચંદનબાળા વરને રે. મારે ઘેર પધારે જીવનના આધાર, મારે ઘેર પધારે પ્રાણતણ આધાર (ક) સાખી–બાળ મૃગાવતી રાણીને પુત્રી પ્રિયા ધરે પ્યાર.
ધનદત્ત શેઠ શેઠાણીને, કરે” વિનતિ અપાર, લાવી પ્રેમ નજર કરી ગરીબ સેવક ઉપરે રે,
આપ પ્રભુજી દર્શન દુઃખડાંના હરનાર (કરે) II 1 II સાખી કઈ વહેરાવે લાપસી, વિવિધ ભાતરસાલ.
કેઈ વહોરાવે લાડવા, પેંડા મોહન થાળ, હું તે આપીશ લુખા બાકુળાવીર પ્રેમથી રે,
તે વહોરે તે પ્રભુજી આ મહારે દ્વાર (ક) ૨ સાખી–સેવન થાળ રત્ન જડીત, કંઈ શેભિત લેઈ હાથ,
આપ તે મહાવધિસે, સવિ મેવા પકવાન સારમારી પાસે સામગ્રી તે માંહેલી એકે નથી રે, સુપડા માંહે રાખ્યા છે બાકુળા તૈયાર. (ક) ૩ | સાખી–સોળ સણગાર સજી કરી, પહેરી નવરંગ ચીર.
ઉભી ઘરને આંગણે વાટ જોતી પ્રભુવીર. - હું તે બેઠી ઉભડક પગે ઉંબર વચમાંરે,
સ્મરણ કરતી પ્રભુજીનું શ્વાસોશ્વાસ મઝાર કરે ૪ In સાખી–મોટાને મેટા ગણે, એહીજ જગત વહેવાર,
મોટા છેટા સરીખા ગણે, તે વીતરાગ આચાર. દયા લાવી પારણુ કરે પ્રભુજી મહારા હાથથીરે, હું તે કરગરી અજ કરૂં છું વારંવાર તે કરે પણ