________________
૨૦૧
આપણી કરતાં, દેખે નહિ પર ગુણ લેશ સે. પર પીડા દેખી હયું ન કરે, એ મુજ મેટી ખોટ છે. સાંઇ છે ૧૨ In તે દિન ભારતમાં ક્યારે હશે, જન્મશે શ્રી જીવરાજ રે. સમવસરણ વિરચાવી બીરાજે. સીજસે ભવિયેના કાજ રે સાંઢ // ૧૩ / સદગુરૂ સામે વ્રત મેં લીધાં, પાળ્યાં નહિ મન શુદ્ધ ૨. દેવગુરૂની મેં આણું લેપી, જીન શાસનને હું ચોર રે. સાંઇ છે ૧૪ | કૃષ્ણ પક્ષી જીવ ક્યાંથી પામે, તુમ ચરણની સેવ રે. ત્રણ જગતની ઠકુરાઈ તુમારી, રિદ્ધાંતણે નહિ પાર રે. સાંવ ૧૫ કર્મ અલુંજણ આકરે ફસીયે, ફરી ચેરાસીના ફેર રે. જન્મ જરા મરણ કરીને થાક્યો. હવે તે શરણ આપરે. સાં. ૧૬ ઓછું પુન્ય દીસે છે મારું, ભરતક્ષેત્રે અવતાર છે. તુમ જેટલી પભુ રિદ્ધી ન માગું, પણ માગું સમક્તિ દાન છે. સાંવ મે ૧૭ મે ત્રીગડે બીરાજી ધર્મ પ્રકાશ, સુણે પર્ષદાબાર રે. ધન્ય સુરનર ધન્ય નગરી વેલા, તેહને કરૂં હું પ્રણામ રે. ૧૮ . મેટાની જે મહેર હવે તે, કર્મ વૈરી જાયે દૂરરે. જગ સહુને ઉપકાર કરે છે, મુજને મુક્યો તે વિસાર રે. સાંવ મે ૧૯ મે સદ્ગુરૂ શિખ ભલી પર આપે, જીનવાણું હૈડે રાખે છે. સત્ય શિયલ તુજ સાથે ચાલે, કેણ કરે તુજ રોક ૨. સાં || ૨૦