SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ તમે તે સ્વામી જાણે છે સારું. પણ જાણ આગળ વખાણ રે સાંભળે. | ૧ | જે દિનથી પ્રભુ વીર જિનેશ્વર મેક્ષે બીરાજવા જાયરે, સમવસરણ શેભા ભરતની લઈ ગયા, અરિહંતને પડિયે વિજેગરે. ૨ / ગૌતમ ગણધર પટ ઉપર રાખ્યા, શ્રી સંઘને રખવાલ છે, તે પણ થોડા દિવસની રેકી કરી ગયા શિવવાસ રે. સાં૦ / ૩ II કેવલા જ્ઞાન જ બુ લઈ પહોંચ્યાં, સાથે દશ જણસ રે. તત્ત્વનાણું તે ગાંઠે બાંધ્યું, લેઈ ગયા પ્રભુ પાસરે. સાં૦ | ૪ | મન પજજવ અવધિ લેઈ નાઠા, ન રહ્યો પુરવ જ્ઞાન રે. સહસ તેત્રીસ જોજન અધિક, સંશય ભંજન વસો દુરરે સાં. ( ૫ | શેવાળ આધારે ગાયે ચરે છે, આવે નિજ નિજ ઠામ રે. તિન જ્ઞાનાધારે જીવતરે છે, પામે ભવજલ પાર રે. સાં૬ | જિન પ્રતિમાં જીન વચન આધારે, સઘળો ભરત તે આજ રે. જન આણથી પ્રાણી શાલે, તેહને ધન્ય અવતાર રે. સાં૦ | ૭ | ભરત ક્ષેત્ર માંહિ તિરથ મેટાં, સિદ્ધાચલ ગિરનાર છે. સમેત શીખર અષ્ટાપદ આબુ, ભવજલ તારણ નાવ રે. સાં૦ | ૮ | ભરતક્ષેત્રમાં વારતા ચલ રહી, કપટી હીન આચાર રે. સાચું કહેતાં રીષ ચઢાવે, ભાખે મુખ વિપરીત રે. સાં૦ | ૯ વૈરાગે ખસીયાને રાગે ફસીયા, ચાલે નહિ તુજ પંથરે, યોગ્ય જીવતે વિરલ ઉઠાવે, તુજ આણને ભાર રે. સાં૦ | ૧૦ | શુદ્ધપ્રરૂપક સમતા ધારી, ચાલે સુત્રને ન્યાયેરે. તેહના પણ છીદ્ર જુવે છે. ઊલટા કાઢે છે વાંકી રે. સાંo | ૧૧ . આપ પ્રશંસા
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy