________________
૧૯૯
કેમ જાય, લખ્યા ન લખાય, કાગલ. ૭ | ભરત ક્ષેત્રથી લિખીતંગ જાણજે, આપ દર્શન ઈછું દાસ, રાખું તુમ આશ, કાગલ. | ૮મેં તે પૂર્વે પાપ કીધાં ઘણું, જેથી આપ દર્શન રહ્યો દૂર, ન પહોંચુ હજુર કાગલ. | ૯ | મારા મનમાં સંદેહ અતિ ઘણું. આપ વિના કહા કેમ જાય, અંતર અકળાય, કાગલ. ૧૦ | આડા પહાડ પર્વતને ડુંગરા, તેથી નજર નાખી નવ જાય, દર્શન કેમ થાય, કાગલ. / ૧૧ માં સ્વામી કાગલ પણ પચે નહિં, નવિ પહોંચે સંદેશ સાંઈ, હું તે રહા આંહિ. કાગલ( ૧૨ દૈવે પાંખ દીધી હેત પીઠમાં, ઉડી આવું દેશાવર તર, તે પહોંચુ હજુર. કાગલ. ૧૩ . સ્વામી કેવળજ્ઞાને કરી દેખજે, મારા આતમના છે આધાર, ઉતારે ભવપાર, કાગલ. જે ૧૪ ઓછું અધીકું ને વિપરીત જે લખ્યું. માફ કરજો જરૂર જિનરાજ, લાગું તુમ પાય. કાગલ.
૧૫ . સવંત અઢાર તેપનની સાલમા, હરખે હર્ષ વિજય ગુણ ગાય, પ્રેમે પ્રણમું પાય. કાગલ.. ૧૬
भरत क्षेत्रना लेखनुं स्तवन (દેશી નમે રે નમે શ્રી શેત્રુંજા ગરિવર)
સાંભળો જિનવર અરજ હમારી, જન્મ મરણ દુઃખ વાર રે, ભરત ક્ષેત્રથી લેખ પઢાવું લખું છું વિતક વાત રે,