________________
તપગચ્છમાં તિલકસમાન છે મહીયળ મહાજન શોભતા, દિન દિન દેલત કરિ વાન છે આ૦ ૩૪ શ્રી હીરવિજયસૂરીશ્વરૂ, તેનાં શુભવિષે કવિ શિશ છે તેના ભાવવિજય કવિ દીપતા, તાસ શિશ ધનમુનિ દીસ છે આ છે ૩૫ છે તેના રૂપવિજય કવિરાજના, તેના કૃષ્ણ નમું કરોડ છે વલી રંગવિજય રંગે કરી, હું પ્રણમું પ્રણિપાત કેડ છે આ૦ ૩૬ . સંવત અઢાર સતલતરે, ભાદ્રવા માસ ઉદાર છે હજી તેરસ કુંજવાસરે, એમ નેમવિજય જયકાર છે આ છે ૩૭ | ઇતિ છે
श्री सोमंधर स्वामीनुं विनतिरुप स्तवन
વસ્તી શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં, જહાં રજે તીર્થકર વિશ, તેણે નામું શીશ, કાગળ લખું કેડથી. ૦ ૧
સ્વામી જઘન્ય તીર્થકર વશ છે, ઉત્કૃષ્ટા એકસે સીર. તેમાં નહિ ફેર, કાગળ લખું કેડથી / ૨ સ્વામી બાર ગુણે કરી યુક્ત છે, અને લક્ષણ એક હજાર, ઉપર આઠ સાર, કાગલ. | ૩ | સ્વામી ચોત્રીશ અતિશયે રાજતા, વાણું પાંત્રીશ વચન રસાલ, ગુણતણ માળ, કાગલ. ૪ સ્વામી ગંધહસ્તી સમ ગાજતા, ત્રણ લેકતણા પ્રતિપાળ, છે દીન દયાળ, કાગલ. પ . સ્વામી કાયા સુકોમળ શોભતી. શેભે સુવર્ણ સમાન વાન, કરૂં હું પ્રણામ, કાગલ. I ૬ સ્વામી ગુણ અનંતા છે તાહરા, એક જીભે કાં