________________
૨૦૩
સાખી—ઘરઘર ફરતા આવીયા, વીરપ્રભુ સતી દ્વાર, એક ખેલ અપુર્ણ રહ્યો, પાછા વળ્યા તેણીવાર પુરવ પુન્ય વિના દાન લાભ કયાંથી મળેરે, એમ ચિતવતા ચાલી આંખે આંસુધાર ! કરૈ ॥ ૬ ઇ સાખી—તેર ખાલ પુરા થયા, પ્રભુ આવી ધર્યાં હાથ,
แ
બાકુલા લેઈ સતી હાથથી, પારણું કરે જગન્નાથ, સાડી માર કેાટી વૃષ્ટિ તિહાં થઈ રે, સુર દુંદુભી વાગે, દેવ કરે જયજયકાર રે. ॥ કરે ॥ ૭ IP સાખી—સાલ એલ પુરણ થયા, સતિ શિર વાધ્યા વાન,. સુખ સઘળાં સર્વે મળ્યાં, જીએ પ્રભાવિક દાન દીક્ષા લીધી સતીએ વીરપ્રભુના હાથથી રે; છત્રીસ સહસ હજારમાં પ્રથમ સતી શિરદાર ા કરે. ॥ ૮ાા સાખી...પાંચ માસ પચવીસ દિને, પારણું કર્યું" જગનાથ, પ્રભાતે ઉઠી સૌ જગજના, સ્તવન ગાવા રસાળ, વીરવિજય કહે દાન, આપા વીરને પ્રેમથી રે, દાનથી જીવતર્યાં છે અનંત સંસાર, ા કરે. ॥ &
॥
श्री महावीर स्वामीनुं स्तवन
હસ્તિપાલ રાજાની સભામાંરે, છેલ્લુ ચામાસુરે વીર, ખેતાલીશમું તે કર્યું રે, પ્રણમું સાહસ ધીરરે, વીર પ્રભુ સિદ્ધ થયા ॥ ૧ ॥ દેવ શર્માને પ્રતિ મેધવારે, એમ જાય ગૌતમસ્વામ, ઉત્તરાધ્યયન પ્રરૂપતારે, મેક્ષ ગયા ભગવાનરે