________________
૧૯
અને અવરન આવે હાથરે અવ૦.!! હું મારી ભવાભવ પ્રીતિ પાળજો રે લેાલ, સેવક જાણી રાખેા તુમારી પાસરે૦ અવ૦ ૫૧૦ા લેવા નગર ધૂસ વાજતી રે લેલ, દાદા ઋષભ તણા દરબારરે અવ૦ દાન દયા કરી દીજીયે રે લાલ, તા સુમતિ વિમળ ભવપારરે અવ॰ ॥ ૧૧ ॥
श्री सीमंधर स्वामीनुं स्तवन
! ઢોલ ૧ લી !
સુણ સુણુ સરસ્વતી ભગવતી, તારી જગવિખ્યાત; કવિ જનની કીરતી વધે, તેમ તું કરજે માત ॥ ૧ ॥ મંધરસ્વામી મહાવિદેહમાં, બેઠા કરે વખાણુ ॥ વાંદા મારી તીહાં જઇ, કહૅન્ચે ચંદાભાણુ ॥ ૨ ॥ મુજ ય ુ... શંસય ભર્યું, કુણુ આગળ કહું વાતના જેશું માંડી ગેડી, તે મુજ ન મલે ઘાત !! ૩ !! જાણેા આવુ. તુમ કને વિષમ વાટ પંથ દૂર. ।। ડુંગરને દરીઆ ઘણા, વિચે નદી વહે પૂર. ॥ ૪ ॥ તે માટે ઈહાં કને રહી, જેજે કરૂં વિલાપ !! તે તમે પ્રભુજી સાંભળેા, અવગુણુ કરજ્યે મા૫ ૫ ૫
ા ઢાળ વા
ભરતક્ષેત્રના માનવિરે, જ્ઞાની વિષ્ણુ મુંઝાય ! તિણુ કારણ તુમને સહુરે, પ્રભુજી મનમાં ચાહેરે, સ્વામિ આવે આણે ક્ષેત્ર ! જો તુમ દરીસણુ દેખીયેરે, તે નિરમલ કીજે