SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કુલચંદ રે, અવધારે રૂષભ મારી વીનતી રે લોલ, પ્રભુ પાંચશે ધનુષ ઊંચી દેહડી રે લોલ, તારી કંચન વરણી છે કાયરે અવ૦ ૧ પ્રભુ ત્રણ ભુવન શીરદાર છે કે , મારા પ્રાણતણું આધારરે અવ. તારી મૂરતી મેહન વેલડી રે લેલ, મારું મનડું તે લીધું ચેરીરે અવટ ! ૨ મને માયા લાગી છે તાહરી રે લેલ, હવે ન ગમે કુટુંબ પરીવાર અવટ કરી કામણ કિહાં જાવશે રે લેલ, મારે દુઃખ ભર્યો દીલડે ઠારરે અવ૦ મે ૩ છે તમે મેહની મંત્રને સાધીયે રે લેલ, તેથી મેંહી રહ્યા ત્રણ કરે અવર મળી ચસક ઇંદ્ર સેવા કરે છે લેલ, સર્વ સુરનરના કેઈ કરે અવ૦ છે ૪ સજી સેળ શણગાર ઇંદ્રાણીયે રે લોલ, જીન આગળ રહી ગીત ગાયરે અવ થયા થઈ થયા થઈ નાચતી રે લેલ, લેતી ફુદડી ફરતી કાયરે અવ છે એ છે માદળ ભુંગળ ભેરી વાજતી રે લોલ, ધૂમધૂમ નગારાની ધૂસરે અવ. પાયે નમતીને લેતી વારણ રે લોલ, પ્રભુ પુરજે અમારી હુંશરે અવટ છે ૬ કીમ મૌન કરીને બેસીયા રે લેલ, મને સેવક કહીને બોલાયરે અવમને દાન દેવે હવે મેક્ષને રે લેલ, મારે જીવ રહ્યા લલચાય રે અવ૦ ૭ છે તમે મેક્ષ મફત નથી આપતા રે લોલ, મારી ખરી મજુરી ખરી જાતરે અવ. પ્રભુ રંગ રસીલા દીજીએ રે લેલ, મને શીવજ્ઞારી સાથરે અવ૦ મે ૮ તારા મુખડાને મટકે મહીયે રે લેલ, મારે જીવ અટક્યો તુજ માંહીરે અવ૦ પ્યારી મેહની મૂરતી દેખતા રે લોલ,
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy