________________
આઠમી ગતિ દિયે પુષ્ટિ કે હ૨ આઠ કર્મ અડ દેષને એ છે અડ મદ પરમાદ છે હ૦ છે પરિહરી આઠ વિધ કારણુ ભજીએ આઠ પ્રભાવક વાદ છે હ૦ + ૩ ગુર્જર હિલિ દેશમાં એ અકબરશાહ સુલતાન છે હ૦ છે હિરજી ગુરૂનાં વયણથી એ અમારી પડહ વજડાવી છે હ૦ | ૪ સેનસુરી તપગચ્છ મણિ એ છે તિલક આણંદ મુર્ણિદ છે હટ કે રાજ્યમાન રિદ્ધિ લહે એ છે સૌભાગ્ય લક્ષમી સુરિંદ છે હ૦ છે ૫ મે સે સે પર્વ મહંત છે હ૦ | પુજા જિનવર અરવિંદ છે હ૦ છે પુન્ય પર્વ સુખસંપદ છે હ૦ છે પ્રગટે પરમાણંદ ! હ૦ છે કહે એમ લક્ષમી સુરિદ છે હ૦ | ૬
| | H | એમ પાસ પ્રભુને પસાય પામી છે નામે અઠ્ઠાઈ ગુણ કહ્યા છે ભવિ જીવ સાધે નિત આરાધે ! આત્મ ધમેં ઉમહ્યાં છે ૧ સંવત જિન અતિશય વસુ ની છે ચૈત્ર પુનમે થાઈયા છે સૌભાગ્યસુરી-શિષ્ય લમીસુરી બહુ છે સંઘ મંગલ પાઈયા છે ૨
ઈતિ શ્રી અર્ધ મહોત્સવ સ્તવન સંપૂર્ણમ |
रूषभदेवन स्तवन માતા મરીને લાડવે રે લેલ, પ્રભુ નાભિરાયા