SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ છે ઢાલ આઠમી | તપણું રંગ લાગ્યા છે એ દેશી છે ને€ સહસ સંપ્રતિ નૃપે રે ! ઉદ્ધર્યા જૈન પ્રાસાદ રે રે છતિસ સહસ નવાં કર્યા રે નિજ આયુ દિનવાદ રે મનને મદે રે છે પૂજે પૂજે મહદય પર્વ મહે-- ત્સવ માટે રે છે ૧ મે અસંખ્ય ભરતના પાટવી રે ! અઠ્ઠાઈ ધર્મનાં કામિ રે ! સિદ્ધગિરી શિવપૂરી વય કરે છે અજરામર શુભ ધામિ રે છે મ૦ મે ૨ યુગપર ધાન પૂરવ ધણું રે વયર સ્વામિ ગણધાર રે છે નિજ જિતુ મિત્ર પાસે જઈ રે ! જાણ્યાં કુલ તઈયાર રે મટ વીસ લાખ કુલ લઈને રે એ આવ્યા ગિરી હિમવત રે છે શ્રીદેવી હાથે લીયા રે મહા કમલ ગુણવંત રે છે મુળ છે ૪ છે પછે જિનરાગીને સુપિયાં રે સુભિક્ષ નયર મઝાર રે સુગત મત ઉછ દિને રે ! શાસન શેભા અપાર રે છે માત્ર છે ૫ છે છે ઢાલ નવમી ભરત નૃપ ભાવશું એ એ દેશી છે પ્રાતિહારાજ અડ પામીયે એ છે સિદ્ધ પ્રભુના ગુણ આઠ હરખ ધરી સેવીયે એ જ્ઞાન દર્શન ચારિત્રનાં એ જ આઠ આચારણ પાઠ ! હ૦ છે સેવે સે પર્વ મહંત છે હ૦ છે ૧ છે પવયણ માતા સિદ્ધિનું એ છે બુદ્ધિ ગુણાં અડ દષ્ટિ છે હ૦ ગણિ સંપદ અડ સંપદા એ છે
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy