SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ મેરા નેત્રરે સ્વામી છે ૧ ગાડરિયે પરિવાર મારે, ઘણું કરે તે ખાસ છે પરિક્ષાવંત છેડા હવે સરધાર વિસવાસરે સ્વામી | ૨ | ધરમિની હાંસી કરેરે, પક્ષ વિહણે સિદાય લેભ ઘણે જગ વ્યાપીયેરે, તેણે સાચે નવી થાયરે ૩ સમાચારી જુઈ જુઈરે, સહુ કહે માહરે. ધમ છે બેટે ખરે કિમ જાણીયે રે, તે કુણ ભાંજે ભરમ રે. સ્વામી. છે ૪ છે છે ઢાલ છે ૨ વીરપ્રભુ જ્યારે વિચરતા, ત્યારે વરતતી શાંતિરે, . જે જન આવીને પુછતા. તહારે ભાજતી ભ્રાંતીરે હૈ, હૈ. જ્ઞાનીને વીરહ પડે, તે તે દહે મુજ દુઃખરે. સ્વામી શ્રીમંધર તુજ વિના, તેતે કુણ કરે સુખરે હૈ ! ૨ ભુલે ભમેરે વાડલીઆ, ઝીહાં કેવલી નાહી છે વિરહી ને રાયણું જીસીરે, તીસી મુજ ઘડીજાયરે હૈ. ૩ વાત મુખે નવનવી સાંભળી, પણ નિરતી નવી થાય. છે જે જે દુર્ભાગીયા જીવડા તેતે અવતર્યો આહીરે હૈ ! ૪ ધન્ય મહા વિદેહના માનવી, જીહાં જનજી આરોગ્યરે છે નાણુ દર્શન ચરણ આદર, સંયમ લીયે ગુરૂગેરે હૈ. . ૫ છે ઢાળ ૩ મંધર સ્વામી મહારારે, તું ગુરૂ ને તું દેવ તું વિન અવર ન લગુ રે, ન કરૂ અવરની સેવરે છે અહિંયા કને આવજે | વલી ચતુવિધ સંઘ રે સાથે લાવજે. મે ૧ | ને
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy