________________
૧૬૯
નિપજાવ્યા, નાવે એહુની જોડી!! ભિવ॰ ॥ ૫॥ ચૈત્ર વદી ચૌદસ શિવ પામી, નમિ પુત્રી ચાસરૂં રત્નત્રયી સપૂર્ણ સાધી, પામી એ પરમરું ! ભવિ॰ ॥ ૬ ॥ ફાગણ સુદી તેરસે શિવ પામ્યા, શાંખ પ્રદ્યમન ગુણુ ખાણી ।। સાડી આઠ કેાડીશું મુનિવર, પરણી શિવ પટરાણી ! ભવિ॰ રાણા રામ ભરત ત્રણ કેાડી મુનિશું, અચલ થયા અરિહંત ।। છેહલા નારદ લાખ એકાણું સમરા મન કરી સત ।। ભવિ ૧૫૮ાા એક સહસશું થાવચ્ચા સુત, પંચ સયા સેલગજી એક હજારસું શુક પરિવ્રાજક, પામ્યા પદ્મ અવિચલજી ।। ભવિ॰!! ૯ !! અતીત ચે.વીસીના ચાવીસમા, પ્રભુ તેના ગણધર વંદો ! કબ નામ એક કેાડીશું સિદ્ધ થયા સુખક દો ! ભિવ॰ । ૧૦ ।। એક હૈજારને આઠ સઘાતે, માહુ અલિ મુનિ મેટા ડાત્રણ કેોડિ જયરામ ઋષીશ્વર, સિદ્ધ થયા નહી. ખાટા । ભવ ।। ૧૧ ।। અધકવિષ્ણુ પિતા મા ધારિણી, તેહ તણા દસ પુત્ર ના ગૌતમ સમુદ્ર પ્રમુખ શિવ પામ્યા, રાખ્યું ઘરનું સૂત્ર ।। ભવિ॰ ।। ૧૨ વળી તેના આઠ પુત્ર વખાણેા, અસેમ આદિ કુમારા । સાલ વરસ સજમ આરાધી, પામ્યા ભવના પારા ॥ વિ॰ ।।૧૩। અનાવૃષ્ટિને દારૂગ મુનિ ય, આત્મ શક્તિ સમારી ॥ ઋષભ સેનાર્દિક તીર્થંકર પશુ, ઈહાં વરીઆ શિવનારી ।। ભવ । ૧૪ ।। ભરત વશે રાજાદિ ઘણેરા, આતમ ધર્મને સાંધ્યા !! શુક રાજન શાકાગત સુણીએ, મુક્તિ નિલય ગુણુ વાધ્યો ।। ભવિ॰ ૧પપ્પા જાલે મયાલિને