________________
૧૭૦
ઉવયાલિ, દેવકી ખટ સુત વારૂ સિદ્ધ થયા બંડુક મુનિ વળી, નમતાં મન હેય ચારૂ છે ભવિ૦ ૧૬ અતીત કાલે સિદ્ધા અનંતા, સીદ્ધશે વલી અનંતા છે સંપ્રતિકાલે મોટું તીરથ, ઈમ ભાખે ભગવંતા છે ભવિ૦ ૧છા ધન્ય એ તીરથ મે મહિમા, પામી પાતિક જાયે, ક્ષમા વિજય જસ તીરથધ્યાને, શુભ મન સિદ્ધિ થાયે છે ભવિ• ૮ મા ઇતિ શ્રી સિદ્ધાચલ સ્તવન સંપૂર્ણ
श्री अट्ठाइनें स्तवन लिख्यते
છે દૂહા છે સ્યાદવાદ સુદ્ધોદધિ, વૃદ્ધિ હેતુ જિનચંદ છે પરમ પંચ પરમેષ્ટીમાં છે તાસ ચરણ સુખકંદ છે ૧ ત્રિગુણ ગોચર નામ જે, બુદ્ધિ ઈશાનમાં તેહ છે થયા કેત્તર સત્વથી, તે સર્વે જીગેડ ૨ પંચ વરણ અરિહ વિભૂ, પંચ કલ્યાણક ધ્યેય છે ખટ અ8ઈ સ્તવન રચું, પ્રણમી અનંત ગુણગેહ છે ૩
છે ઢાલ પહેલી છે કપુર હોએ અતિ ઉજલે રે I એ દેશી છે
ચૈિત્ર માસ સુદી પક્ષમાં રે પ્રથમ અઠ્ઠાઈ સંગ છે જીહાં સિદ્ધચકની સેવના રે અધ્યાતમ ઉપગ રે ! ભવિકા પર્વ અઠ્ઠાઈ આરાધ છે મન વંછિત સુખ સાધ રે