SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ । ૧૨ । જે ગુન્હા લાખ ગમે કરી, સેવક હલેતાં જે 1 તે પણ પેાતાના ત્રેવડી, સાહેબન દાખા છેઠુ ! પ્રભુજી । ૧૩ ।। વળી વળી શું કહીએ ઘણું, પ્રભુ વિનતિ મન માંહી !! ઈમ ભક્તને ઉવેખતાં, નહીં ભલા દીસા માંહી ॥ પ્રભુજી ॥ ૧૪૫ મુજ સરખા કાડી ગમે, સેવક તુમારે સ્વામ ।। પણ મારે પ્રભુ તુમ વિના, ન અવર મન વીસરામ ।। પ્રભુજી॰ ।। ૧૫ ।। એ અરજ મારી સાંભળી, કરૂણા કરી મન સાથ । કહું હુંસ પ્રભુ હેજે હવે, દરીસણુ દીજે નાથ । પ્રભુજી ૫૧૬ ॥ श्री सिद्धाचलजीनुं स्तवन ।। નાભિનંદન પૂર્વ નવાણુ, શ્રી આદીશ્વર આવ્યા k અજિત શાંતિ ચેમાસું રહીયા, સુરનરપતિ મન ભાવ્યા, ભવિ તુમે વદ્યારે, સિદ્ધાચલ સુવિચારી । પાપ નિક દોરે ગિરિ ગુણ મનમાં ધારી ॥ ૧॥ ચૈત્ર સુદી પુનમને દિવસે, ગુણુ રયણાયર ભરીયા ! પાંચ કેડિયું પુડરિક ગણુધર, ભવ સાયરને તરિયા ।। ત્રિ॰ !! ૨ ૫ પાતરા પ્રથમ પ્રભુજી કેરા, દ્રાવિડ વાષેિણ જાણેા ! કાર્તિક સુદ્રી પુનમને દિવસે, દસ કેાડી ગુણ ખાણી ।। ભવિ॰ !! ૩ !! કુતા માતા સતી શિરામણી, યદુવંશી સુખકારી । પાંડવ વીસ કેાડીશું સિદ્ધા, અશરી અણુહારી ।। ભવિ॰ ! ૪૫ ફાગણ સુદી દશમીને સેવા, ન િ વનમી એ કેડ, આતમ ગુણુ નિમલ
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy