SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ માનીએ મહારાજ ॥ ૧ ॥ હિયડુ તે મુજ હું જાતુઓ, શસયભયા ઉભરાય ॥ એક પલક ધીરજ નવી ધરે, કહુ કવણુ આગલ જાય ! પ્રભુ॰ | ૨ || ક્ષણ ક્ષણુ મનેરથ નવનવા, ઉપજે તે મનડાંમાંહિ ॥ ફરી તે મનમાં વીરમે, કાંઈં જેમ કુવાની છાંહિ ॥ પ્ર॰ ॥ ૩ ॥ એક ઘડી અથવા અધઘડી, જો પ્રભુ મલે એકાંત ॥ તે વાત સવી મનની કહુ, ભાંગે તે સઘલી ભ્રાંત ॥ પ્ર૦ ॥ ૪ ॥ ભલે સરજ્યાં તે પ'ખેરૂઆં, મન ચિતવે તિહાં જાય ॥ માણસને ન સરજી પાંખડી, તીણે રહ્યું મન અકલાય ॥ પ્ર૦ ॥ ૫ ॥ કુણ મિત્ર જગ એહવા મિલે, જે લહે મનની વાત ! વધે નહી મન જેહશું, કીમ મિલે તેસુધાત । પ્રભુજી॰ || ૬ | નવનવા રંગી જીવડા, અતિ વિષમ પચમ કાલ ॥ આપ આપણા મન રંગમાં, સહુકા થઈ રહ્યા લાલ || પ્રભુજી॰ ॥ ૭॥ કહું કુણુ આગલ વાતડી, કુણુ સાંભલે વલી તેહ ॥ ટાલે તે કુણુ પ્રભુ તુમ વિના, મનડાતણા સંદેહ ૫ પ્રભુજી॰ ॥ ૮ ૫ સંસાર સઘલે જોવતાં, મુજ મન ન રૂચે કાંહી ! જીમ કમલ વનના ભમરલેા, તેને અવર ન ગમે કાંહી । પ્રભુજી॰ માલ્યા ધન્ય મહાવિદેહના લેાકને, જે રહે સદા પ્રભુ પાસ ॥ મુખચંદ્ર દેખી તુમ તણેા, પુરેતે મનની આશ ।। પ્રભુજી ૫૧ના તુમ વણા અમૃત સારીખા, શ્રવણે સુણે નિત્યમેવ ॥ સદેહ પુછી મનતણા, નિયકરી નિત્યમેવ । ૧૧૫ શે શુનડે અમને અવગુણી, પ્રભુજી વસ્યા અતિદુર ! શી ભક્તિ એવી તે હુતિ, જે કર્યાં આપ હન્નુર । પ્રભુજી॰ "
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy