SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શિવ વર્યા, છેડી સયલ જજાલ સુજ્ઞાની સહજાનંદી સુખ લઘુ આતમ શક્તિ અજુઆલ D સુજ્ઞાની વીર | ૧૨ w ભૂત ભાવિ, વર્તમાનના, સુર સુખ લેઈ અશેષ I સુજ્ઞાની છે નભપ્રદેશ ઠવે કરી, કીજે વર્ગ વિશેષ છે. સુજ્ઞાની વીર ૧૩ Uણપરે વર્ગ અનંતના, કરીયે સહુ સમુદાય . સુજ્ઞાની અવ્યાબાધિત સુખતણે, અંશ ન એક લખાય છે સુજ્ઞાની એ વીર. ૧૪. નિજણ ભેગી ભેગવે, સાદિ અનંતે કાલ સુજ્ઞાની u નિજ સત્તાને વિલસતા, નિશ્ચય નય સંભાલ D સુજ્ઞાની. વીર ૧૫ ઈમ અમૃત પદને વરી, બેઠા થઈ નિશંક છે સુજ્ઞાની | વદ્ધમાન ભાવેકરી, વદે નિત નિત રંગ સુજ્ઞાની વિર૦ / ૧૬ . * એ કલશ | ઈમ વીર જિનવર સયલ સુખકર દુરિત દુઃખહ જિમ મણ, યુગ બાણ વસુ શશી માન વરસે, સંધુ ત્રિભુવન ધણી / સગવીસ ભવનું સ્તવન ભવિયણ, સાંભલી જે સહૃહે તે વૃદ્ધિ સુ સિદ્ધિ સઘલે, સદા રંગ વિજયલહે છે ઈતિ શ્રી સત્તાવીસ ભવનું વીર જિના -સ્તવન સંપૂર્ણ છે. श्री सीमन्धरस्वामीनुं स्तवन - શ્રી સીમંધરસ્વામીજી, જીવન જગદાધાર ! વાહલા સુણે એક વિનતિ, મારા પ્રાણ તણા આધાર છે પ્રભુજી
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy