________________
૧૬૫
વીર જીણુંદને વંદીએ ૧ એ આંકણી છે. પ્રતિહારજ વર આઠમું શેભે પ્રભુને દેદાર છે સુજ્ઞાની છે દીવ્ય ધ્વનિ દેવે દેશના, સાંભલે પરખડા બાર છે સુજ્ઞાની વીમા + ૨ ઇંદ્રભૂતિ દ્વિજ પ્રમુખને, ગણધર થાપે ઈગ્યાર છે સુજ્ઞાની છે દર્શન નાણુ ચરણ ધરા, ચૌદ સહસ અણ ગાર છે સુજ્ઞની છે વીર છે ૩ છે છત્રીસ સહસ સુસાહુણ, ચારસે વાદિ પ્રમાણ છે સુજ્ઞાની છે વૈક્રિય લબ્ધિને કેવલી, સાતસે સાતમેં જાણ છે સુજ્ઞાની છે વીરછે છે એહી નાણીધર તેરસે, મનઃ પર્યવશત પંચ સુજ્ઞાની વીરબા છે ૫ દેઢ લાખ નવ સહસ છે, શ્રમણે પાસક સાર છે સુજ્ઞાની શ્રાવિકા વળી ત્રણ લાખને, ઉપર સહસ અઢાર છે સુજ્ઞાની છે વીર છે ૬ છે ચઉવિધ સંઘની સ્થાપના, કરતા ફિરતા નાથ અજ્ઞાની ભવિક કમલ પડિબેહતા, મેલતા શિવપુર સાથ સુજ્ઞાની છે વીર છે ૭ મે પુત સપુત ન એહવા, જગમાં દીસે કેય ! સુજ્ઞાની છે ખાસી દીન કુખે વસ્યા, એ ઉપકારને જોય સુજ્ઞાની વીર. ૮ શિવપુર તેહને પહેચાવીયા, બ્રાહ્મણ બ્રાહ્મણી દેય પાસુજ્ઞાની જગવત્સલ જિન વંદતા, હિયડું હરખીત હય સુજ્ઞાની વીર છે ૯. ત્રીસ વરસ ગૃહવાસના, ભેગવી ભેગ ઉદાર છે સુજ્ઞાની એ છદ્મસ્થાન વસ્યા સહિ, બારસાધિક વર્ષ ધાર છે સુજ્ઞાની વીર| ૧૦ | ત્રીસ વરસ જીણે અનુભવ્યું, કેવલ લીલવિલાસ પે સુજ્ઞાની છે પૂર્ણ આઉખું પાલીને બોતેર. વરસનું ખાસ છે. સુજ્ઞાની વિર૦ ૧૧ છે દિવાલી દીન