________________
પિતા ગયાં સ્વર્ગ એજાજે, લેકાંતિક તવ આવી કરે ઉપગનેરે લેલ છે ૪ કે હવે મારે વરસીદાન દઈને સંજમ લીધજે, પરિસને ઉપસર્ગ સહ્યા પ્રભુએ ઘણુરે લેલ છે હાંરે મારે લાખ વરસ તપસી પૂર્વ ભવ નાથજે, તે પણ આ ભવ તપની રાખી નહીં મારે લેલ છે ૫ છે હરે મારે બે ખટમાસી તેમાં પણ દિન ઉણજે, નવ ચઉમાસી બે ત્રણમાસીને લહેરે લેલ છે હવે મારે બે અઢી માસી ખટ બે માસી જાણજે, દેઢ માસી દેય માસ ખમણ બારે કહું રે લેલ છે ૬ હાંરે મારે બેતેર પાસ ખમણ વલી અમ બાજે, દેયસત ઓગણત્રીસ એ છઠ્ઠ તપને ભણું રે લેલ છે હરે મારે આદિ પ્રભુ તપ તપીયા તે વિણું નીરજે, ત્રણસેં ગુણ પચાસ એ પારણે દિન ગણુંરે લેલ છે ૭. -હાંરે મારે તિમ અપ્રતિ બંધી બેઠા નહીં ભગવંતો, - બાર વરસમાં નિદ્રા બે ઘડીની કરીરે લેલ છે હાંરે મારે તેમ નિરમલ ધ્યાને ઘાતિક અપાય, દર્શન જ્ઞાન વિલસી કેવલને વરી લેલ છે ૮ હવે મારે પ્રભુ કેવલ પામ્યા રજુવાલિકા તીરજે, આવેશે વિચરતા ચિત્ત ઉમંગથી કલેલ છે હાંરે મારે અતિ ઉલસે થઈને સુરનર કેડા કેડજે, જિન વચના મૃત સુણવા આવે રંગથી લેલ ૯ છે
છે ઢાલ છે ૭દેશી હમિરિયાની ગીતની છે :
| મહસેન વનમાં સમેસર્યા. જગનાયક જિનચંદ સુજ્ઞાની છે સમવસરણ રચના કરી, પ્રણમેં ચેસઠ ઇંદ્ર સુજ્ઞાની