________________
૧૬૩
રાણ તેહ ખાણી નામે ત્રિશલા ગુણવતી છે ૬ ચાલ છે તહાં જઈ ગર્ભને પાલ એ, તુમને છે આદેશ છે કેઈ કાલે એમ નવી બન્યું, દ્વિજ કુલ હેય જિનેશજી છે ૭. ત્રાટક છે દ્વિજ કુલે ન હેય જિનપતિ વલી, એહ અચરિજની કથા, લવણમાં જિમ અમૃત લહરિ મરૂમાં સુરતરૂ યથા છે એમ ઈશવયણ સાંભળી પહોંચી તીહાં પ્રણમે પ્રભુ, બિહુ ગર્ભપલટી રંગભરથી જઈ કહે તેનીજ વિભુલા
છે ઢાલ ૬ હારે કાંઈ જોબનીયાને ચટકે દહાડા
આરજે છે એ દેશી છે || હરે મારે એંસી દીન ઈમ વસીને દ્વિજ ઘરમાં હિ, ત્રીશલા કુંખે ત્રિભુવન નાયક આવિયા રે લેલ છે હરે મારે તે હજ રાતે ચૌદ સુન લહે માતજે, સુપના પાઠક તેડીને અર્થ સુણાવિયારે લેલ છે ૧હાંરે મારે ગર્ભ સ્થિતી પૂર્ણ થયે જનમ્યા સ્વામી, નારક સ્થાવર જનના સુખને ભાવતા રે લેલ છે ૨ | હાંરે મારે સૂતિ કમને કરતી ધરતી હર્ષજે, અમરિ ગુણ સમરી જિનપદ પાવતીરે લેલ છે ૨ | હારે મારે સહમ ઇંદ્રાદિકને એચ્છિવ હંત, સિદ્ધારથે પણ તિમ વલી મન મેટે કરે લેલ હારે મારે નામ ઠવ્યું શ્રી વર્લ્ડ માન કુમાર દિન દિન વધે પ્રભુજી કહપતરૂપરેરે લેલ છે ૩ છે હાંરે મારે દેવે અભિધા દિધું શ્રી મહાવીરજે, જેવન વય વલી સંવે નવ નવ ભેગર લેલ છે હાંરે મારે ઈમ કરતાં માત,