________________
૧૬૨
ભદ્રા જિતશત્રુ નૃ૫ કુલે, નન્દન નામ સુહાયાજી પાત્રોટકા નામ નંદન ત્રિજગ વંદન, પિટિલાચારજ કહે છે. અહી ચરણ દમતે કરણ, વિચરે મૃગપતિ જિમ વને ? A તહાં મા ખમણે, વીસ સ્થાનક, તપ તપી દુકર પણે છે પદ બાંધિયું ઈહાં તીર્થંકરનું, ભાવથી આદર ઘણે છે ચાલ છે અભિપ્રડી મા ખમણ કીયાં, જાવજીવ વિહરતેજી ઉલસિત ભાવે તપ તપી, કીધે કરમને અંતેજી છે રા ત્રોટકા ભવ અંત કીધે કાજ સિબે તાસ સંખ્યા હું કહું, અગીઆર લાખને સહસ એંસી, ઇસેં પીસ્તાલીસ લહું દીન પાંચ ઉપર અધિક જાણે, લાખ પચવીસ સહસનું આઊખું પાલી ભ્રમણ ટાલી, કામ કીધું મરદનું ૩ છે ચાલ ! અણસણ માસ સંલેખણા, કરી વધતે પરિણામે છે સવિ જગજ તુ ખમાવીને, ચવિ તીહાંથી સકામેજી | 8 પત્રોટક ચવિ સકામે સ્વર્ગ દશમે, વીસ સાગરે સુર હએ, તીહા વિવિધ સુર સુખ ભેગવે, ખટ વીસમે ભવ એ જુએ છે મરિચી ભવે એ કર્મ માંધ્યું, તે હજી ખુટયું નહીં, ચરિમ સત્તાવીસમે ભવે, ઉદય આવ્યું તે સહી છે પછે ચાલ છે ઋષભદત્ત બ્રાહ્મણ વસે, વર માહણ કુંડ ગામજી, તસ ઘરની ગુણ ગેરડી, દેવાનંદા ઈતિ નામેજી છે ૬ ટકા છે દેવાનંદા કુખે આયા ચૌદ સુપના નિસિ લહે તવ ઇંદ્ર અવધિએ જોઈને, હરિણગષાને કહે છે નગર ક્ષત્રીય કુંડગામે સિદ્ધારથ છે નરપતિ કે તસ પટ્ટ