________________
૧૫૮
છે ત્રી, મે ૭ આદિ જિદ સમોસર્યા, સાકેતન ઉદ્યાનેરે છે ભરતજી વંદન સંચર્યા, વંધા હરખ અમારે ત્રીજા ના ૭ | ભરતજી વંદિને સંચરે, કોઈ અછે તુમ સરખેરે છે - સ્વામી કહે સુણ રાજીઆ, તુમ સુત મરિચિ એ પરખે રે છે ત્રી | ૯ વાસુદેવ પહેલે હશે, ચકવતી અમુકાયેરે છે તીર્થપતિ એવીસમે, નામે વીર કહાયેરે છે ત્રી, ૧૦ | પુલક્તિ થઈ પ્રભુ વંદીને, મરિચી નિકટે પહોતરે બે ત્રણ પ્રદક્ષિણા દેને, વંદે મન ગહગતેરે ત્રી ૧૧ બે ગુણ સ્તવના કરી ઈમ કહે, વંદુછું એહ મરમરે છે વાસુદેવ ચકી થઈ, થાસ્ય જિનપતિ ચરમ રે ( ત્રીવે છે ૧૨ જિન વચનામૃત દાખવી, રંગે ઉલટ આરે છે પ્રણમી ભરત ઘરે ગયે, મરિચીને ગુણ નિધિ જાણી રે ! ત્રી. છે ૧૩ ને ઢાલ છે ૩ છે નદી જમુનાને તીર ઉડે દેય પંખી
એ દેશી છે
મરિચિ ઈમ ચિંતવે ભરત વચન સુણિ, મુજ સમ અવરન કેય છે જગમાનું ગુણી, જેટલા લાભ જગતનાં છે તે મેં કહ્યા, અહેશ્રી આદિ જિર્ણોદે તે નિજ મુખથી કહ્યા બા ૧ રત્નાકર મુજ વંશ અને પમ ગુણયુતા, દાદો જિનમાં મુખ્ય ચક્રમાં મુજપિતા છે અહે ઉત્તમ કુલ માહરૂં સહું શિરે એ ધન ધન મુજ અવતાર હરિમાં હું ધરે છે ૨ ચકવતી થઈ ચરમ જિસર થાઈશું, કનક