________________
૧૫૭
વાંટીને વળ્યારે, સમરતે નવકાર દેવગુરૂ ધર્મ તત્વને આદરીરે, શાસ્વત સુખ દાતાર ભવિ૦ ૬ પહેલે ભવે ઈમ ધર્મ આરાધીનેરે, સૌધર્મે થયે દેવ છે એક પલ્યોપમ આઉખું ભોગવીરે, બીજે ભવે સ્વયમેવ છે ભવિ
છા ત્રીજે ભવ ચક્રિભરતેસરૂરે, તસ હુઆ મરિચિ કુમાર કે પ્રભુ વચનામૃત સાંભ રંગથીરે, દીક્ષિત થયે અણગાર છે ભવિ૦ મે ૮ છે ઢાલ ૨ ! ચતુર સનેહી મેહના છે એ દેશી છે
છે એક દિન ગ્રીષ્મ કાલમાં, વિચરતે એકાકીરે . અલગે સ્વામી થકી રહે, જ્ઞાનમદે અતિ છાકી છે ત્રીજે. ભવ ભવિ સાંભળે છે 1 ટેકા તપને તપે અતિ આકરે, મેલે મલિન છે દેહરે છે શ્રમણ પણું દુક્કર ઘણું, જલવાયે નહીં એહરે છે ત્રીજે ૨ છે ઘર જાવું જુગતું નહી, એમ ધારીને વિરચે છે વેશ ન ત્રિદંડીને, ચંદન દેહ તે ચરચે છે ત્રી છે ૩ છે કર કમલે ગ્રેહુ દંડને, ભગવું કપડું કરવુંરે છે પાયે ઉપાનહ પહેરશે, માથે છત્રને ધરાવું કરે છે ત્રી | કા પરિમિત જલશું સ્નાનહે, મુંડ જટા. જુટ ધારૂ છે રાખું જઈ સુવર્ણની, પ્રાણ સ્થલ ના મારૂરે છે ત્રીસ પા વેષ કરીને લિંગને, ધર્મ કરે વલી સારે છે વાણુ ગુણે પડિબેહતા, જેહવે હીરે કારે છે ત્રી૬ છે જાણી દીક્ષા ગ્યને, આણી મુનિને આપેરે જે જણજણ આગલ રાગથી, સાધુ તણું ગુણ થાપેરે