________________
૧૫૬
છે કલશ છે ઈમ નેનિજિનવર, પુણ્ય દિનકર, સકલ ગુણ મણિ સાગરો છે જસ નામ જપતાં કર્મ ખપીએ, છુટીએ ભવ આગરે છે તપગચ્છ મુનિવર સકલ સુખકર શ્રી વિજયસેન સૂરીસરે છે તસ તણે શ્રાવક ઋષભ બેલે, શુ નેમિ જિણેસરે છે ઈતિ શ્રી નેમિનાથ સ્તવન સંપૂર્ણ
श्री महावीर स्वामीनुं सत्तावीस भवनुं स्तवन
મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલેરે છે એ દેશી
છે પહેલાને સમરૂં પાસ સંખેશ્વરરે, વલી શારદ સુખકંદ છે નિજ ગુરૂ કેરારે ચરણ કમલ નમુંરે, ગુણશું વીર જીણુંદ ભવિ તમે સુણેરે, સત્તાવીસ ભવ મટકારે છે ૧ એ કર્યું છે નયસાર નામેરે અપર વિદેહમારે, મહિપતિને આદેશ છે કાષ્ટ લેવા નર વન ગયે પરિકરારે, ગિરિગહનને પરદેશ છે ભવિ. | ૨ | આહાર વેલારે રસવતિ નિપનીરે, દાનરૂચી ચિત્તલાય છે અતિથિ જુએરે ઈણ અવસરેરે, ધરી અંતરથી ભાવ છે ભવિ૦ ૩ છે પુણ્ય સગેરે મુનિવર આવિયારે, માર્ગ ભૂલ્યા છે તે છે નિરખી ચિંતેરે ધન્ય મુજ એ ભાગ્યરે, રેમાંચિત થયા દેહ છે ભવિ છે ૪ નિરવદ્ય આહાર દઈને ઈમ કહેર, વિસ્તારો મુજ સ્વામ છે જોગ જાણીને મુનિ દિયે દેશનારે, -સમક્તિ લડ્યો અભિરામ | ભવિ છે ૫ છે માર્ગ દેખાડી