________________
૧૫૫
ગયે તે મુજને વરે, કામ ભેગ મુજ સાથે કરે ૧૦ અંગ વિભૂષણ સવિ આદરો, નગર અમારે પાછા ફરે છે તુજ કારણ હું મુકું જેગ, જે તું મુક્યું વિલ ભોગ ૧૧ એક વચન માને સુંદરી, આગલ સંજમ લેજે ફરી કુપ છાંયડી કરપી જેમ ધન, વિસમે ઠામે ઉગ્યું છે વન ૧રા તેના ફલ જેમ તિહાં વિસામે, તિમ તું વન કાં એળે ગમે છે રાજુલ કહે સુણ મુઢ ગત આણ, પશ્ચિમ દિશે ઉગે . જે ભાણ ! ૧૩. ચંદ્ર થકી વરસે અંગાર, તેહેન વાંછું તુજ ભરથાર પર્વત પાણી પાછાં ચઢે, કાયર સુરા જ્યમ જે વઢે છે ૧૪ પાપ કરીને. પામે લીલ, તેઓ ન ખંડ મારૂં શીલ છે વમી વસ્તુને શું આદર, વિષય કાજે કાં દુર્ગતિ કરે છે ૧૫ છે રહનેમી મન ઝાંખે થયે, હે હે. વચન કિમેં કહ્યો છેઉત્તમ કુલીન ન રહી લાજ, ધિગ બિગ તું રે વિરૂઆ કાજ ! ૧૬ આતમ નિંદા કરતા આપ, મુજ ભાઈ પિોઢાં લાગ્યાં પાપ છે તેમ તણું જે વંદે પાય, લેઈ સંયમને મુક્તિ જાય છે ૧૭ રાજિમતી તિહાં બહુતપ તપે, અરિહંત નામ હૃદયમાં જપે છે નેમે તારી. ઘરની નાર, રાજુલ મુકી મુગતિ મજાર છે ૧૮
છે હાલ નેમનાથ નિત્ય વંદે બાવીસમારે, વંદે નેમનાથ જેમતિરે છે સંવત સેલ સત સહિ સંઘ સહુ સાંભરે રે પિસમાસ સુદ બીજે ગુરૂર છે થંભ નયર, માંહે જિન થુરે છે