________________
૧૫૪
સંયમ ધ્યાન કે ચેપન દિન છઘસ્થા માન, નેમ પામ્યું કેવલ જ્ઞાન છે ૬
છે ઢાલ એ છે રાજીમતી તે પુંઠે જાય, નેમ વિના દુઃખ સબલે થાય છે કહે કંથ મુજ અવગુણી, નીર વિના કિમ રહે પિયણી | ૧ | અષ્ટ ભવાંતર આગે નેહ, તે. કિમ આપે હમણાં છેહ છે સ્વામી કઠિન હૃદય મત કરે, પરણવાને પાછા વળે છે ૨ | ઈસ્યાં વચન ભાખે મુખ તિહાં, વાઘ સિંહ બેલે વન માંહે હીયડે ચિતે રાજુલા નારી, કીશાં કરમ કીધાં કરતાર છે ૩ છે કે મેં જલમાં નાંખ્યા જાલ, કે મેં માય વિદ્યા બાલ છે કે મેં સતી ને ચડાવ્યાં આલ, કે મેં ભાખી વિરૂઈ ગાલ છે ૪ કે મેં વન દાવાનલ દીયા, કે મેં પરધન વંચી લીયા ઓ કે મેં શીલ ખંડન કરી, તે મુજને નેમે પરિહરિ . પ . ઈસ્યાં વચન ભાંખે સુંદરી, નેમ તણે પાસે સંચરી II સ્વામી વચન સુણ્યાં જબ સાર, મનથી ચિંતે અથીર સંસાર દા રાજિમતી વૈરાગીણ થઈ, હારર તિહાં છેડે સહી . કંકણ ચુડી અલગી ઠવી, લઈ સંયમને હૂઈ સાધવી છે ૭. સુણી વ્યાખ્યાન વળી એક મને, ગુ મેઘ ચમકી કામિની વચ્ચે લાગ્યું કાચું નીર, ભીનું રાજુલ તણું શરીર ૮ છે રહનેમ ઉભા છે જિહાં, રાજુલ વસ્ત્ર સુકવતી તિડાં છે રહનેમી દીઠાં સુંદરી, પરવશ પુતાં તવ ઇંદરી છે ત્યાં પ્રગટ થઈ નર બે યતિ, ભાભી દુઃખમ ઘર રતિ નેમ