________________
૧૫૩
છે મન છે કમર બાંધીરે કમાય છે લાલ છે ચામર વિષે ચિહું દિસે મન ગજ ચઢીયા ને મરાય છે લાલ છે ૮ ચીર પીતાંબર પામરી | મન | કંઠે કુસુમને હાર વાં લાલ છે ગજરથ ઘડા પાલખી છે મન છે આગલ બહુ અસવાર | લાલ૦ ૯ છપ્પન કેડિ યાદવ મલ્યા છે મન ! ચાલી જિનવર જાન છે લાલ છે કેકિલ કંઠ કામિની મનને ગોપી કરે તિહાં ગાન છે લાલ૦ ૧. ઢલ દદામા ગડગડે છે મન છે પંચ શબ્દ તિહાં સાર છે લાલ૦ તેરણ આવ્યા નેમજી | મન | સુણીઓ પશુને પિકાર છે લાલ છે ૧૧ છે
છે ઢાલ છે ૪ હરિનું કહે સુણે કંથ હમારા, હમણાં પ્રાણ હણશે તમારા છે એ આ જિન નેમ કુમારા, કર કાંઈ તુ આતમ સારા ૧ છે હરણે કહે સહુ કે ખેમ, અતિ અપરાધે, મહણે એમ વિણ અવગુણ પ્રભુ કિમે ન મારે, હરણે વચન વદે તિણવારે છે ૨ કે હું ન કરું પરકેરી આશ, જઈ જંગલમાં પુરૂ વાસ છે પર્વત પાણી ચરિ ઘાસ, નવી ઠાકુર નહી કહી દાસ છે ૩ છે વિણ અપરાધે મૃગને મારે, તે નર ભમશે ગતિ જે આરે છે વાત કરે નર પશુઅ પિકારે, શબ્દ સુણીને આપ વિચારે ને ૪ છે જે પરણું તે પશુ હણાય, મુજ અનુકંપા નાઠી જાય | ભેગ ભેગવી કુણુ દુઃખી થાય, નેમનાથ રથ ફરી જાય છે ૫ છે વરસી જે દીધું દાન, સડસ પુરૂષ શું