SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ છે ૧ ઈસ્યાં વચન કહે હરીની નારી, પાસે ઉભા દેવમુરારિ નેમ ન બેલ્યા મુખથી ફરી, માન્યું માન્યું કહે સુંદરી છે. ૨૦ છે છે ઢાલ છે ૩ ઉગ્રસેન ઘર બેટડી, મન ભમરાવે છે નામે રાજુલ નાર, લાલ મન ભમરારે કૃષ્ણ દેવ તિહાં આવિયા છે મન છે રાય તણે દરબાર | લાલ મન ૧ ૧ | ઉગ્રસેન ઘણું હરખીયા મન ! ધન્ય ધન્ય દિન મુજ આજ છે લાલ૦ | હરી આવ્યા મુજ આંગણે છે મન છે તે સરી સવિ મુજ કાજ | લાલ ૨ કૃષ્ણ કહે સુણે રાજીયા | મન છે મુજ બંધવ તુજ ધુ છે લાલ છે પ્રેમ ધરી પરણાવીયે છે મન છે જિમ વાધે બહુ નેહ છે લાલ ૩ હરી વિવાહ મેલીઓ છે મનવ નેમ તણે નિરધાર | લાલ છે મંડપ ઘાલ્ય બારણે છે મન ભમરારે છે તારણું બાંધ્યા સાર છે લાલ, છે ૪ . ખાજાં લાડુ લાપશી છે મન છે અતિ પ્રૌઢાં પકવાન છે લાલ છે જમે જલેબી પાતળી | મન છે જીમ વાધે નિજવાન છે લાલ છે ૫ ૫ પેંડા મરકી મને ગમે છે મનટ છે તનમની કોહળા પાક | લાલ૦ છે ઉપર ભેજન અતિ ભલાં મન સુંદર શેભિત શાક લાલ ૬ સજન કુટુંબ સંતોષીયા છે મન છે નેમ વધાર્યો વાન છે લાલ૦ ખુંપ ભર્યો શિર શેભતે છે મનના મુખ ચાવે બહુ પાન છે લાલ છે ૭ કાને કુંડલ રયણમઈ
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy