SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ પરદેશી જેહ, શબ્દ વિડંખ્યા નારી તેહ છે દીક ધનને જિમ નારી નડ્યો, રાય ભર્તુહરિ ઈમ રડવડ્યો . ૮ છે બ્રહ્મરાય ઘર ચુલણ જેહ, પિતે પુત્ર મરાવે તેવા ગૌતમ રૂષિની અહલ્યા નાર, ઈંદ્ર ભગવે ભુવન મઝાર ૯ . એ નારીને જુએ વિચાર, જોતાં કાંઈ નવ દીસે સાર છે સમજ્યા તે નર મુકી ગયા, નવિ સમજ્યા તે ખુંચી રહ્યા | ૧૦ | અક્કલ ગઈ નરની વલી એમ, જિહાંથી પ્રગટયા તિહાં બહુ પ્રેમ છે ઉત્પત્તિ જોઈ ન તું આપણુ, સમજી મુક તે મતા પાપિણી ! ૧૧ | માતા પિતાને જેગે વલી, શેણી શુક ગયા બહુ મિલી || જગ સઘલે તિડાં જઈ ઉપને, નાને મેટે એમ નીપને નરા તે તે સાથે છે વલી રંગ, ન કરૂં નારીકેરો સંગ ા ભેગ કરતાં હિંસા બહુ, નરનારી તુમ સુણ સહુ આ ૧૩ . બેઈદ્રિ પચેંદ્રિ જે નવ નવ લાખ કહીએ તેહ છે મનુષ્ય અસંખ્ય સંમૂછિમ જાણી, ભોગ કરતાં તેની હાણ / ૧૪ | ઈસ્યાં વચન જમ નેમે કહ્યાં, અંતેઉર સવિ ઝાંખાં થયાં છે. કૃષ્ણ રાય પ્રત્યે જઈ કહે, નેમનાથ ગૃહ વાસે નવિ રહે ૧પા ગૌરી ગંધારી લક્ષ્મણ, રૂષિમણ બેલ કહે તિહાં ઘણું જબુવતીને સુસીમા સતી, સત્યભામાને પદ્માવતી ને ૧૬ પટરાણી એ હરિની હશે, દેવર મતિ કાંતાહારી ખસે છે અષભ દેવ સામુ નવિ જેય, જન્મ કુંવાર ન રહ્યો કેચ છે ૧૭ છે ભરતરાય તે પર ખરી, ચઉ સદ્ધિ સહસ જે અંતર્જરી છે હમણાં તારે બંધવ ભલે, બત્રીસ સહસ નિરવહે એક
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy