SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જિમ વાલીયેાજી, ક્ષણ નવ લાગી વાર | સુર્ણેા૦ | ૧૦ || કૃષ્ણે કર ધર્યો તેમનેાજી, વાલ્યા કમહી ન જાય ॥ નેમે કૃષ્ણે ધધેલીએજી, હરી મન ઝાંખા થાય ॥ સુ॰ ॥ કૃષ્ણ વલ્યા ઘર આપણેજી, ચિત્ત હૃદય મેાજાર ॥ ખત્રીસ સહસ અંતેકરીજી, મેલાવી ઘર ના૨ ॥ ૩૦ ||૧૨ ॥ તેમ કુંવર છે લાડકાજી, ખંધવ શ્યામ શરીર ।। વિવાહ તાસ મનાવવાજી, પેહેરા કંચુક ચીર | સુઘેા॰ || ૧૩ || ॥ ઢાલ | ૨ | ટોલે મીલિ સર્વિ હરની નારી, પ્રમદા પહેાતી ગઢ ગીરનારી, ખડાખલી માંહિ ભરીઉ નીર, ઝીલે પહેરી આછાં ચીર | ૧ || તેમ તણેા ઇમ ઝાલી હાથ, હાસ્ય વિનાદ કરતી નેમ સાથ ॥ સેવન શૃંગી નીરે ભરી, છાંટે તેમ કુંવરને ફીરી ॥ ૨ ॥ એક સુખ તેમ કુમારનું ધુએ, વદન એક ચીર જઈ લુડે ॥ દેવર મારા સુંદર સાર, પરણા નારી નેમ કુમાર ||૩ || ભેલા દેવર કરી વિચાર, નારી વિના કુણુ કરસે સાર ॥ ભેાયણ સુયણુ ફાલ પાન, નારી વિના કુણુ દેશે માન || ૪ | નારી વિના નર હાલી હાય, માર પરૂણા નાવે કાય ॥ સાધુ સાધવી શ્રાવક સાય, ભક્તિ કરે જે સ્ત્રી ઘર હોય ॥૫॥ નેમ કહે સુણા ભાભી વાત, એ પ્રીછું હું સિવ અવદાત । નારી મેહે જે નર પડયા, સાતે નરકે તે રડવડચા || ૬ || એ નારી નવ કેહની હાય, તું પણ હૃદય વિચારી તૈય ॥ સુરનર કિનર દાનવ જેહ, નારી આપ્યા તેહને છેહ || ૭ || ભેજમુજ '
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy