SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ श्री नेमनाथजीनुं स्तवन | ઢાલ છે ૧ ! સરસતી સામિણ પાય નમુંજ, ગાયશું નેમિ નિણંદ સમુદ્રવિજય કુલે ઉપજી, પ્રગટયો પુનમચંદ છે સુણો નર નેમ સમે નહી કેય છે સૌરીપુરને રાજજી, શિવાદેવી સુત સોય છે સુણેનર૦ ૧ એ આંકણ છે ચૌદ સુપન સુચિત ભલાજી, જનમ્યા નેમિ કુમાર છે જોબન વય પ્રભુ આવીયાજી, સકલ લેક શણગાર છે સુણો છે ૨ કે એક દિન આવે મલપતાજી, આયુધશાલા જ્યાંય શંખ ચકને ગદા ભલીજી, સારંગ ધનુષ ત્યાં છે સુણે છે ૩ છે નેમિ ધનુષ ચઢાવીયેજી, ચક્ર ભમાડ્યું ત્યાં છે ગદા ઉપાડી ફેરવીજી, શંખલીઓ કરમાં | સુણો છે જ છે નેમિ વજાવે શંખનેજી, નાદે ડેલ્યારે ઇંદ્ર શેષનાગ પાતાલમાંજી, ગગને તારાચંદ્ર છે સુણો છે ૫ વનમાં બીન્યા મૃગપતીજી, હંસ સરેવર કંઠ છે નારી બીની કામિનીજી, આલંબી પીયા કંઠ છે સુણે // ૬ શબ્દ સુણે જબ શંખને, કરતે કૃષ્ણ વિચાર કહે કુણ વયરી ઉપજ, રાજ લીયે નિરધાર સુણો || ૭ . હરિ હેલમાંહે આવિયાજી, જ્યાં છે નેમિ કુમાર . મુખથી મીઠું બોલતાંજી, હીયડે રોષ અપાર # સુણે છે ૮ - કૃષ્ણ કહે સુણો રાજયાજી, નેમિ નિરૂપમ નામ છે બલ. પરીક્ષા ઈહિાં કીજીએજી, આછે અને પમ ઠામ | સુણો in ૯ IP કૃષ્ણ કર લંબાવીયે, ઝાલી નેમ કુમાર // કણયર કાંબ
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy