________________
૧૪૮
સુખ પાયા ! સઘલાં સાધ્યારે મન ભાયા, છેડી સકલ સંસારની માયા ! મલ્લિ॰ u ૧ ! સહૂં જીવનાં પુઢવી પદ્મ પમજણ કીધા, સાધના અને વાંછીત સિદ્ધા !! ડાલ સથારે સુમન વીધા; ધમ શુકલ ધ્યાન સાથે લીધા ! મલ્રિ ॥ ૨ ॥ ચારાસી લખ. જીવ ખમાયા, પાપ અઢારે દૂર ગમાયા ।। સિદ્ધિવધૂ મિલના ઉમાયા, પડિલેહી ડી નિજ કાયા ! મલ્રિ॰ ॥ ૩ !! સાધવી અંતર પરખદ રહીયે, બારહ પરખદા સાધુની કઢીયે ॥ કાઉસગ્ગ કરીને કાયા દહીયે, સિદ્ધ ધ્યાનસુ* શિવપદ લહીયે ! મલ્લિ॰ । । ૪ ।। રૂતુ વસંત ફાગણુ સુખદાઈ, શુકલપક્ષ ખારસ અતિસા સાઈ । અરધી નીશા જીમ ભરણી આઈ, તમ ãિ (નેજ મુગતિ સીરી પાઈ ।। ટ્વિ॰ ॥ ૫ ॥ અવિનાશી અવિકાર કહાઈ, પરમ અતીન્દ્રિય સુખ લહાઈ ! સમાધાન સરવગ સહાઈ, પરમ રસ સરવંગ સહાઈ મ@િ॰ ॥ ૬ ॥ સિદ્ધ બુદ્ધ અવિરૂદ્ધ એ કહીયે, દિન કોઈ એહુનેા લહાયે ॥ “મૃગશિર સુદ અગીઆરસ આયા, જિન વચને કરી સદહીએ ના ટ્વિ॰ ૫ ૭ ॥
।। કલશ ।। સંવત સત્તર વરસ છપ્પન્ત, આસા માસ ઉદાર એ ! પ્રતિપદા તિથિ શુકલ પક્ષે, જેસલમેર મેજાર એ પ્રધાન પાઠક શ્રી કુશલ ધીરે, ગુરૂએ સાંનિધ્ય કરી એ સ્તવન કીધે કુશલ લાલે, ધર્મ મા મનમે ધરી ॥ ઇતિ શ્રી મહિનાથજી જિન સ્તવન ।