________________
૧૪૭
પ્રગટી, મિત્રે દેખાઈ ઉછાંહી જ છે છપ્પન્ન છે ૬ તે દેખી છએ મિત્ર પ્રતિ બેધ્યા, સહુ ગયા નિજ નિજ ગેહજ છે હવે, મલ્લી દીક્ષા અવસર જાણ, દે વષીદાન તેહછ છપ્પન્નવાળા (ઢાલ ૪ જિન પ્રતિમા છે જિન સારીખી કહી છે એ દેશી
છે મૃગશીર શુદી અગીઆરસે આવીયા, તનસે નર લઈ સાથ છે તનસે નારી હે વલી લીધી દિક્ષા, છેડી સહુ ઘર આય છે મૃગસીર છે ૧ તીણહીજ દિન સંધ્યા સમય થયાં, લહીયે કેવલ નાણુ તતક્ષણ સમવસરણ દેવે કીધાં, સીધ્યાં સઘલા કાજ | મૃગ, મે ૨ પરખદા બારહ લહી બેઠાં તિહાં, સુણ ધમ ધરિ નેહ એ તીણ સમે છએ મિત્ર પણ આવીયા, લઈ રિક્ષા તજી તેહ છે મૃગ છે ૩ છે અઠ્ઠાવીશ ગણધર થાએ જિનવરને, સાધુ સહસ ચાલીશ ! સાધ્વી સહસ પંચાવન જેહને, કરે ધર્મ નિશદીશ છે મૃગ છે ૪ ૫ સહસ ચેરાસી એક લખ શ્રાવક, શ્રાવકણું લખ તીન છે સહસ પાંસઠ છે ઉપર જેહને, તપ જપ કરે નીસ દીન છે મૃગટ છે ૫ ૫ સહસ પંચાવન આયુ પાલીને, ઉપશમ ધરીયે ઉદાર છે પરઉપગારી છે શ્રી જિનવર તણે, નામ લાયે વિસ્તાર છે મૃગ | ૬ | પાંચસે સાધુ અઢીસે સાધવી, લઈ સાથે પરીવાર છે સમેત શિખરે જિનવર ચાલીયા, સમિતિ ગુપ્રિ સુવિચાર છે મૃગ છે ૭ છે. (ઢાલ છે ૫ | આજહ પરમારથ પાયો છે એ દેશી)
મલિડો સમેતશિખર સિધાયા, ગિરિવર દેખી બહુ