SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ માસ હુઆ જવ તીનરે ડેહલે એ ઉપરે, વિણ પૂજ્યા રહે દીનરે છે ઈણહી જ૦ | ૫ | જલ થલ ઉપના ફૂલનીરે, સુવું સેજ બિછાયરે છે પાંચ વરણ ફૂલચંદુઆરે, સુગંધ સરૂપ સહાયરે છે ઈણહીજ છે ૬ છે નવસરે હાર કુલાં તણેરે, હું પહેરું મનરંગ છે વાણવ્યંતર તે દેવતારે, પુરે તેહ સુધરે છે ઈણહીજ૦ | ૭ | મૃગસર સુદી અગીઆરસેરે, જાયી પુત્રી રતનરે છે અર્ધ નીશા વીત્યા પછીરે, માતાજી હરખી મારે છે કે ઈણહીજ૦ | ૮ | (ઢાલ છે ૩ આદર છવ ક્ષમા ગુણ આદર છે એ દેશી) છપ્પન્ન કુમરિ આઈ તિહાં હરખે, જિનવર વધી પાયજી . જન્મ મહેચ્છવ કરી જુગતીસું, ગઈ નિજગૃહ મતિ લાયજી . છપ્પન. ૧. ચોસઠ ઈંદ્ર તિહાંકણે આવી, મેરૂશિખર નવરાયજી છે ગીત મધુર ધ્વનિ નાટક કરકે, મુકી ગયા નિજ ઠામજી કે છપ્પન્ન ! ૨ કે હવે પ્રભાત થયે કુંભ રાજા. જન્મ મહેચ્છવ કીધજી | દશ ઉકાણે બહુ જન જમાવી, મલ્લિ કુંવરી નામ દીધજી એ છપ્પન્ન છે ૩ એક શત વરસ થયા કેઈ ઉણું, અવધિ પ્રયુંજી જ્ઞાનજી ! પૂર્વભવ છએ મિત્ર કેરા, લહી આવાગ મને નામજી છપન્ન છે જ છે તે મુજ રૂપે મોહ્યા સઘલા, આસા એણે ઠામજી ઈમ જાણી કુંવરગૃહ માંહે, કનક મૂર્તિ કરી તામજી એ છપ્પન છે ૫મરતકે રેજ કવલ એક મુકે, આપ જિમે તિણે માંહીછ દિવસ કેતે તે દુર્ગધ,
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy